એક સવાલ ગુજરાત સરકારને જો સીબીએસસી બોર્ડ ધોરણ12ની પરીક્ષા કેન્સલ કરી શકતું હોય તો ગુજરાત બોર્ડ કેમ નહીં
ગુજરાતના બાળકો કોરોના મુક્ત?
તેમને સંક્રમણ નહીં થાય?
ગુજરાત બોર્ડ પણ સીબીએસસી ના નિયમોને અનુસરે છે
આ નિયમ કેમ નહીં?
@CMOGuj@vijayrupanibjp@imBhupendrasinh@PMOIndia
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્ય��ય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp
#Allpasspolicy #JusticeForStudents