આજ રોજ પોરબંદર સાંસદ @RameshDhadukMP પોરબંદર જિલ્લાના અડવાણા ગામ ખાતે પુર અસરગ્રસ્ત વિસ્તારો ગામડાઓ ભેટકડી, સોઠાણા, રોજીવડા, સીમર, ઈશ્વરિયા, પરાવાડા, મોરણા, ના ગામડાઓ ની રજુવાત સાંભળી ઘણા પ્રશ્નોની રજુવાત સ્થળ પર જ નિકાળ કર્યો @JPNadda@CRPaatil@narendramodi@bhikhubhaidbjp
Gujarat is proud of scientists at Gujarat Biotechnology Research Centre (GBRC), the only State Govt laboratory in India that has reported COVID19 whole genome sequence which will be helpful in tracking origin, drug targets, vaccine & association with virulence.
#IndiaFightsCorona
We mark our Party’s 40th Anniversary when India is battling COVID-19. I appeal to BJP Karyakartas to follow the set of guidelines from our Party President @JPNadda Ji, help those in need and reaffirm the importance of social distancing. Let’s make India COVID-19 free. #BJPat40
@NeetKalyan@vijayrupanibjp છાંયા શહેર ના વોર્ડ નંબર ૭ ના મારૂતીનગર વિસ્તારમાં પીવાનું પાણી ૧૫ દિવસે આવે છે ગઈ સાલ વરસાદ નતો તો અમે પણ સમજતા અતિયારે તો ડેમો ફુલ ભરીયા હોવા છતાં ૧૫ દિવસે પાણી આપે છે અત્યારે 15 દિવસે પીવાના પણી નું ટેન્કર આવે છે અને ત્યાં લોકો ની ભીડ થાય છે