TATA મેરેથોન દોડ 42 કિલોમીટર.. #નિરમા_ઠાકોર સમગ્ર ભારત ના મહિલા દોડવીરો માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો..
🥇ઉત્તર ગુજરાતના #પાટણ તાલુકાના #હાજીપુર ગામની ખેડૂત પુત્રી ઍથ્લીટ #નિરમા_ઠાકોરે ફક્ત 28 વર્ષની ઉંમરમાં જ દોડ સ્પર્ધામાં શનિવારે બીજી વખત ગોલ્ડ મેળવ્યો : બે કલાક ૫૦ મિનિટ અને ૬ સેકન્ડમાં પૂરી કરી રેસ..🏃🏻🏃🏻🏃🏻
🥇ગયા વર્ષે 19મી ટાટા મુંબઇ ફૂલ મેરેથોન દોડમાં 41.195 કિમી ફક્ત 2 કલાક અને 47 મિનિટમાં 11 સેન્કડમાં દોડીને દેશભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ભારતભરમાં પાટણનું નામ ગુંજતું કર્યું હતું.
🥇નિરમાબેન ભરતજી ઠાકોર છેલ્લા ત્રણ વર્ષથી નાશી ખાતે તાલીમ લઇ રહ્યા હતા.
🥇💐💐 ખૂબ ખૂબ અભિનંદન..🥇💐💐
#congratulations
@Hasmukhpatelips જ્યારથી ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે જ છેલ્લા સેમ(sem-6) ની મારી એકઝામ પૂર્ણ થશે તો રીઝલ્ટ આપવામાં થોડા દિવસોની વાર લાગશે તો તેથી મારા જેવા ઘણા વિદ્યાર્થીઓને PSIની ભરતી નો લાભ નહિ મેળવી શકે, તો બાબત ધ્યાને લેવા વિનંતી🙏
@Hasmukhpatelips સાહેબ શ્રી અમારે last semester ના વિદ્યાર્થીઓ ને હવે માત્ર ૨ મહિના બાકી છે સ્નાતક થવા માં અને જો એ પેલા ફોર્મ ભરાઈ જસે તો અમારે પાસે થી મોટી opportunity જતી રહેશે .. 🙏🏻🙏🏻🙏🏻
અમારે કોલેજ નું પરિણામ પ્રાથમિક પરીક્ષા પેલા આવી જશે તો આપ ને વિનતી છે કે તમે આ બાબતે ધ્યાન લો .. 🙏🏻
#ફોરેસ્ટ બીટ ગાર્ડ પ્રીલિમ્ પરીક્ષા ની પ્રોવિઝનલ #આન્સર_કી સોમવાર સુધીમાં આવી જસે.
🛑42 #પ્રશ્નોપત્ર અને એમની પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવશે.
🛑જે પણ પ્રશ્નોમાં વાંધા વચકા લાગે તેના માટે 12 દિવસ જેટલો સમય આપવામાં આવશે.
🛑#ફિઝિકલ_પરીક્ષા માટે હજી સમય અને કયું ભરતી બોર્ડ લેશે તેનો કોઈ નિર્ણય થયેલ નથી.🏮
👉ફિઝિકલ પરીક્ષા લગભગ તો ગૌણસેવા પસંદગી મંડળ નહીં જ લે ,બની શકે છે પોલીસ ભરતી બોર્ડ કે ફોરેસ્ટ બોર્ડ જ લઈ શકે છે માટે
#થોભો_અને_રાહ_જોવો
#હસમુખ_પટેલ
#કમલ_દયાણી
મહિલા પોલીસ કર્મચારી એ જીવ ટૂંકાવ્યો
અમદાવાદના વાસણામાં રહેતી યુવાન પોલીસકર્મીએ ઘરે ગળાફાંસો ખાધો.
#આત્મહત્યા નું કારણ હજુ અકબંધ.
ભગવાન દિવ્ય આત્મા ને શાંતિ આપે અને યોગ્ય ન્યાય કરે.🙏
#Gujarat_Police
Exciting news! 🎉 The wait is over as we officially unveil the #POCOF5, our latest flagship smartphone packed with cutting-edge features for an unparalleled mobile experience. Launching on 9th May.
#POCO#FlagshipKiller#LaunchDay#ReturnofTheKing 🚀📱💥