@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ
@brijeshmeja1
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુ��રાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.?
શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી???
બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આપીને શોષણ દુર કરવા માંગો છો??
#VCE #હડતાળ #પગાર
@narendramodi @AmitShah @CMOGuj
@Bhupendrapbjp સાહેબશ્રી ભલે તમે અમને પારકા સમજી બેઠા હોય પણ અમે આજે પણ સરકારને પોતાની સમજીને વિશ્વાસ રાખીને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ગ્રામ પંચાયત #VCE ની લાગણી અને માંગણીઓ ધ્યાને લઈને ન્યાય આપશે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે 16 વર્ષથી કામગીરી કરીએ છીએ.
#VCE#ન્યાય#હડતાળ
સરકાર, હવે તો જમીનીકાર્યકર્તા કહી શકાય એવા સરકારપક્ષના જ પરંતુ સાચા અને જમીની હકીકત જાણતા પદાધિકારીઓશ્રીઓ પણ વીસીઈ માટે ભલામણ કરે છે.
@Bhupendrapbjp આપ દાદા છો તો દરેકના કલ્યાણકારી નિર્ણય કરી શકો છો. ૧૪૦૦૦ પરિવારો ની દુવાઓ લો.
એકમાત્ર સરકાર સિવાય બધાને વીસીઈની મહતા ખબર છે.
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@Bhupendrapbjp@CRPaatil@PoonambenMaadam@jitu_vaghani
હજુ આજીજી કરવી પડશે ? સરપંચ તલાટી ટીડીઓસાહેબોનું મંડળ વગેરેએ વીસીઈની કામગીરી વખાણીને પગાર આપ��ા સાચા દિલથી ભલામણ કરી છે.
હજુપણ જરૂર પડશે તો બીજા મંડળોની પણ ભલામણ લાવશું.
બધાની અવગણના કરવી પડે એટલા બધા મોટા વિરોધી નથી વીસીઈ.
@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं है।
हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp चुप्प बैठे हुए है। हमे न्याय कोन देगा??
आज १४००��� परिवार आर्थिक संकट से जूझ रहा है। हमे न्याय दो
#VCE
@narendramodi जी ��डे़ दुःख के साथ कहेना पड़ता है की ग्राम पंचायत #VCE को @Bhupendrapbjp की Gujarat सरकार न्याय नहीं दे पाई।
सरकार के साथ #VCE पीछले 16 साल से जुड़े हुए है। मगर @BJP4Gujarat की सरकार सही मायने में न्याय देने में असफल रही है।
हमारी मांग पगार है।
#VCE #हड़ताल
બાબત છે સરકાર માટે ?
વીસીઈ એક એવી વ્યક્તિ છે જે લોકોને સામેથી કોલ કરીને એને ઘેરબેઠાં એક માત્ર Mobile otp થી યોજનાનો લાભ અપાવી સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી જન્માવી શકે છે.
મારી આ વાતોથી નારાજગી આવશે પણ માફ કરશો.🙏
આજ હકીકત છે.
આભાર.