Do one thing :
If you want more Doctors ,then remove all other courses &increase seats of MBBS.
Let everyone do MBBS,NExT,PG and then Give Licence for Surgeries.
We need Qualified Doctors, not Unqualified Doctors in Quantity.
"Equal Healthcare for Everyone"
#SayNoToMixopathy
મેડિકલ ક્ષેત્ર વાળા માટે એટલું કર્યું પણ કઇ કામનુ નઈ.પેન્ડેમિકમા ફી ભરી ન શકે તે માટે 50% રાહત પણ આપી ન શકૉ માત્ર લોલીપોપ જેવુ કીધુ હપ્તા ફી ભરો.40હજાર -2લાખ પર મહિને સામાન્ય નાગરિક કમાઈ શકે?તો શુ આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર કેવાય? @Guj_Medicos @vijayrupanibjp@Nitinbhai_Patel
@BJP4Gujarat ખૂબ સરસ કામ કર્યું.હવે હજી અત્યાર સુધી નુ સૌથી બેસ્ટ કામ કરી દિયો તો ધન્યવાદ.મેડિકલ વિધાર્થી જે અત્યારે કામ કરે,જીવ ખતરા મા મુકીને એની માગ છે કે ફી મા રાહત મલે તો એ કરી દિયો.અત્યારે જેને હેલ્પ કરી એને 50% ફી માફ કરો.(સામાન્ય નાગરિક 3-10 લાખ ભરી સકે આવા સમય પર?)
ના કરી શકો એટલું?
@BJP4Gujarat ખૂબ સરસ. ગવર્મેન્ટ આને રાહત ના કેવાય...લોલીપોપ આપ્યો છે. અમારાં પેરેન્ટ્સ સરકારી કર્મચારી નઇ કે નઈ એક પણ ઈનકમ..આને રાહત તમે વિચારતા હોય તો અમારે આવી રાહત થી શરમિન્દા નઇ થવું..
ગુજરાત BJP સરકાર ના રાજ ...કોઈ પણ વિધાર્થી ને રાહત નઇ મળે.
વાહ ગુજરાત વિકાસ નાં માર્ગે એવું બધાં એ સાંભળ્યું હતુ પણ જયાં વિધાર્થી ની કિંમત ના હોય ત્યાં વિકાસ થશે??? .. વિધાર્થી ને સમજી ના શકે ઈ સરકાર શુ વિચારતી હશે (ભવિષ્ય વિધાર્થી માટે કે પોતાના માટે)??
On behalf of 14000 medical students of Gujarat, we met our CM, Shri @vijayrupanibjp for discussion of fees issue. We requested to have a look into this matter and take some steps in favour of students.
#saynotofees@Gujarat_MSA @Guj_Medicos @Meet_Ghonia @Keyurr_
Your contribution to Indian cricket has been immense, @msdhoni. Winning the 2011 World Cup together has been the best moment of my life. Wishing you and your family all the very best for your 2nd innings.
I am a final year medical student from smimer. While during pandemic our institute needs more health worker in hospital and they requested us to join duty as a intern and we 70 students join duty voluntarily, at that time we are there for institute.(1/3)
#SayNoToFees@Gujarat_MSA
We are going for duty day and night constantly without any festival holiday or sunday off since 26th june 2020. While doing this duty i am personally also got infection and tested POSITIVE.(2/3)
#SayNoToFees@Gujarat_MSA