પહેલા બે લાખ કેસ 125 દિવસમાં આવ્યા,જૂનમાં 24 દિવસમાં 3 લાખ કેસ વધ્યા, 4થી 5 લાખ થવામાં 6 દિવસ લાગ્યા https://t.co/KLGaoOFgO5
Please try to understand @GTUoffice@navin_sheth@imBhupendrasinh ab to samaj jao... students future mat bigado.... situation can be make more pandemic..
જયારે UGC ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવા ની ના પાડી રહી છે વિદ્યાર્થીઓ ની સલામતી માટે ,તો આ આપણા નવીનભાઈ શેઠને વિદ્યાર્થીઓ ની સલામતી નઈ પણ સાહેબ આમને તો બસ એમનો ઈગો સંતોસવો છે,સાહેબ @navin_sheth આડોડાઈ બંધ કરો અને વિદ્યાર્થી ના હિત માં નિર્ણય લો
#Save_Gujarat_Students