After a long time due to social and family events I will be staying in my native area for the next 14 days till 1st February,So during that period I can meet well-wishers, friends, people from the constituency, as the previous programs are fixed, contact them first.
#gadhethad🏰
સંસદની જાહેર હિસાબ સમિતિ (પીએસી) ની સબ કમિટી (સિવિલ 1) ના કન્વિનરની જવબદારી આજથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ ને આપવામાં આવેલ છે...... શુભકામના,
बहुत लोगों को पता भी नहीं होगा कि ओलंपिक क्या होता है?
कई लोग गुटखा खाकर कहते हैं ये ओलंपिक मेडल ही नहीं, हमारे पैसे भी दो।
अगर सरकार चाहेगी तो हम पैसे भी दे देंगे। आप पहले मेडल लाकर दिखाओ, फिर बात करना।
: @boxervijender जी
भाजपा, हिन्दू-मुस्लिम करके कितना भी माहौल को बिगाड़ कर चुनाव जीतने की क़ोशिश कर ले गुजरात की जनता मोरबी में हुए हादसे के बाद पहचान चुकी है ये ना राम के है, ना रहीम के। AAP (अमिर आदमी पार्टी) भाजपा की B टीम है जिसका काम एंटी इनकम्बेंसी वोट को बटोर कर भाजपा की छुपी मदद करना है।
સુસ્વાગતમ્
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી ર
@RahulGandhi જીનું ભગવાન શ્રી કૃષ્ણ, દ્વારકાધીશના ધામ દ્વારકામાં હાર્દિક સ્વાગત છે.
@jagdishthakormp@RaghusharmaINC
વાવ થરાદના પૂર્વ ધારાસભ્ય સ્વ. શ્રી હેમાજી દરઘાજી રાજપૂતની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે થરાદ ખાતે મેગા બ્લડ ડોનેશન(રક્તદાન) કેમ્પ તથા થરાદ રેફરલ હોસ્પિટલને અત્યંત આવશ્યક એવા મેડિકલ સાધનો અને એમ્બ્યુલન્સ એમ કુલ ૫૦ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવશે ૧/૩
राजस्थान में हमारी कांग्रेस की सरकार ने ओल्ड पेंशन स्कीम, सरकारी पेंशन स्कीम को रिवाइव किया है, वैसे ही केन्द्र सरकार और दूसरी राज्य सरकारें तुरंत प्रभाव से ओल्ड पेंशन स्कीम को लागू करें। ओल्ड पेंशन स्कीम का मतलब है कि वो पेंशन पूर्व निर्धारित मापदंड के अनुसार कर्मचारियों को मिले
દ્વારકા ખાતે @INCGujarat દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપની નિષ્ફળતા સાથે ચાર્ટર ડીમાન્ડ રજુ કરાશે.૨૭ તારીખે ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી અનુલક્ષી “દ્વારકા ડેકલેરેશન” રજુ કરવામાં આવશે.
2017 में गुजरात के चुनाव से एक दिन पहले @RahulGandhi जी ने इंटरव्यू दिया था लेकिन #चुनाव_आयोग ने चैनलों को नोटिस दे दिया था, की सक्रिय #चुनाव का समय ख़त्म हो गया है,इंटरव्यू प्रसारित नहीं कर सकते हो । इंटरव्यू प्रसारित नहीं हुआ। क्या चुनाव आयोग मोदी जी के लिए आँखें बंद कर ली हैं