આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે રાજ્ય સરકારને 2 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે રાજયના સર્વાંગીણ વિકાસ સાથે દરેક ક્ષેત્રમાં થયેલ પ્રગતિ અને સિદ્ધિઓ અંગે સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્ઝર હનિફ હાસમાની સાથે સંવાદ કર્યો. #2YearsofSeva#MEHSevaGuj