@Janak_Sutariyaa@Janak_Sutariyaa
Bhai થાળી અને વાટકા પેલા, લેબ ટેક ના હાથમાં જે RT PCR સળી (swab) આવિ, એ ને પણ યાદ કરો કોઈદી તમારી પોસ્ટ માં એવી વિનંતી.
જે કોવિડના કપરા કાળમાં સૌથી આગળ હતા, એને પણ કંઈક ન્યાય આપો.
@irushikeshpatel@narendramodi#Guj_Gov_Laboratory_tech_strike
માનનીય આરોગ્ય મંત્રીશ્રી MPHW અને FHW ની આક્રમક હડતાલ ના કારણે તેમના પ્રશ્નો નુ સમાધાન આપો ત્યારે લેબોરેટરી ટેકનીશ્યન સંવર્ગ ના પડતર ��્રશ્નો નુ સમાધાન પણ કરજો અમે તમારી અપીલ ને માન આપી અમારી ભુખ હડતાલ સમેટી લીધી છે.
@irushikeshpatel@narendramodi Tb ને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબ tech કે જેઓ સીધા ટીબી ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , ટીબી નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબ tech ni વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો લેબ tech કેડર ને ન્યાય આપો ,પગાર વિસંગતતા દૂર કરો ,ઇન્ફેક્શન allowan apo
સરકાર jo નેતાઓ and સાંસદ na પગાર ma વધારો કરી શકે તો અમને જે એટલા બધા વર્ષ થી જે અન્યાય થઈ રહ્યો છે એનું પણ કંઈ વિચારે........ અને યોગ્ય ન્યાય મળે એ બધા જ labotatory technician ni માગ 6
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'ટીબી-મુક્ત ભારત'નું લક્ષ્ય રાખ્યું છે. સમગ્ર દેશ આ દિશામાં કાર્યરત છે.
વિશ્વ ટીબી દિવસે આવો, આપણે સૌ ટીબી નિર્મૂલન અંગે જાગૃત બનીએ. ઝડપી નિદાન, યોગ્ય સારવાર, યોગ-વ્યાયામ અને યોગ્ય જીવનશૈલીથી ટીબી - એટલે કે - ક્ષયરોગનો ઈલાજ સંભવ છે.
"સ્વસ્થ ભારત - સ્વસ્થ ગુજરાત"ના લક્ષ્ય સાથે આવો, આપણે સૌ સાથે મળીને ટીબી સામે જં�� કરીએ. આપણા રાજ્ય અને દેશને ટીબી-મુક્ત બનાવીએ.