મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ઈએમઓશ્રી ની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત તમામ અધિક્ષક,THO,MO અને આયુષ તબીબની VC મારફતે સમીક્ષા બેઠક યોજાઈ.જેમાં એપિડેમિક દવાઓનો જથ્થો,પાણીજન્ય અને વાહકજન્ય રોગ અને નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપ્યું.
અરવલ્લી જિલ્લા ખાતે નેશનલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ૧૨/ ૦૮/૨૦૨૫ ના રોજ જિલ્લાના આશા ફેસિલિટેટર ની IDSP, NTCP અને સિકલ સેલ પ્રોગ્રામ વિષય પર તાલીમ આપવામા આવી*
@CollectorArv@DdoArvalli@NHMGujarat@CdhoArv@IecArvalli
અરવલ્લી જિલ્લા ખાતે નેશનલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ૧૧/ ૦૮/૨૦૨૫ ના રોજ જિલ્લાના તમામ MPHS ની IDSP, NTCP અને સિકલ સેલ પ્રોગ્રામ વિષય પર તાલીમ આપવામા આવી*
@CollectorArv@DdoArvalli@NHMGujarat@CdhoArv@sbcc
સિકલસેલ રોગોની અટકાયત જરૂરી.
સિકલસેલ રોગ વારસાગત રોગ છે. જેને સંપૂર્ણપણે મટાડી ન શકાય પરંતુ આ સમસ્યાનો વ્યાપ અટકાવી શકાય.
આ રોગને અટકાવવા લગ્નગ્રંથીથી જોડાતા પહેલા સિકલસેલની તપાસ કરાવી કાઉન્સીલીંગ ફરજીયાત કરાવવું.
#SickleCellAwareness#PublicHealth@CollectorArv
આજ રોજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં આ ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન ડ્રાઈવ યોજવામાં આવી. જેમાં આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા જિલ્લાના પીવાલાયક પાણીના સ્ત્રોતોનું માર્ગદર્શિકા મુજબ ક્લોરિનેશન કરવામાં આવેલ.
@CollectorArv