આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળા તળેના મઢડા ગામના વાડી વિસ્તારમાં HBNC તેમજ કાંગારૂ કેર વિશે સમજણ આપવામાં આવેલ તેમજ PNC વિઝીટ કરવામાં આવેલ @deshani_manish@surela_pun16
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળા તળેના મઢડા ગામ ખાતે તેમજ વાડી વિસ્તારમાં ચાંદીપુરા રોગ માટે સર્વલેન્સ તેમજ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોના અટકાયત માટે પોરનાશક કામગીરી કરવામાં આવેલ @DDORAJKOT1@CollectorRjt @GujHFWDept @NHMGujarat@RajkotDieco@SbccHealth
અંતર ઘટાડીએ,
સ્તનપાન જાગૃતિ માટે સહયોગ આપીએ"
ભારત સહિત વિશ્વભરમાં તા. 01 થી 07 ઓગષ્ટ દરમિયાન 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની ઉજવણી કરવામા આવી રહી છે. તેના ભાગરૂપે આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી ધાત્રી માતાઓને સ્તનપાનના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવેલ
રાજકોટ જિલ્લામાં ચાદીપુરા વાયરસ રોગ અટકાય માટે સેન્ડ ફ્લાય નો નાસ કરવા કાચા મકાનો, આંગણવાડી અને શાળાઓ ખાતે આલ્ફા સાયપર મેથરીન ના સ્પ્રે ની કામગીરી કરવામાં આવી રહી છે.
@DDORAJKOT1@CollectorRjt@NHMGujarat
@GujHFWDept
રાજકોટ જિલ્લામાં ચાદીપુરા વાયરસ રોગ અટકાય માટે સેન્ડ ફ્લાયનો નાસ કરવા કાચા મકાનો, આંગણવાડી, અને શાળા ઓમા ૫%મેલેથીયોન પાવડર ની ડસ્ટીગ કામગીરી કરવામાં આવી રહી છે. @DDORAJKOT1@CollectorRjt@NHMGujarat
@GujHFWDept
રાજકોટ જિલ્લામાં ચાદીપુરા વાયરસ રોગ અટકાય માટે સેન્ડ ફ્લાય નો નાસ કરવા કાચા મકાનો, આંગણવાડી અને શાળાઓ ખાતે આલ્ફા સાયપર મેથરીન ના સ્પ્રે ની કામગીરી કરવામાં આવી રહી છે.
@DDORAJKOT1@CollectorRjt@NHMGujarat
@GujHFWDept
ચાંદી પુરા વાયરસ રોગ અટકાયતી પગલાં અંગે પ્રેસ મીડિયામાં બહોળી પ્રસિધ્ધિ દ્વારા લોકોમા જન જાગૃતિ લાવવામાં
આવી રહી છે.
@DDORAJKOT1@CollectorRjt
@NHMGujara
@GujHFWDept