મિત્રો અને સ્નેહીજનો,
બીજો એક નવીન કોરોના નો ડેલ્ટા બહાર આવ્યો છે. આપડી પાસે કોરોના નો સામનો કરવા માટે માસ્ક અને રસી સિવાય બીજા કોઈ ઉપાય છે નહિ.તો માસ્ક પહેરી રાખો અને રસી અચૂક લઈ લો.
@Help_Warrior#Helpwarriors
આજ રોજ, રવિવાર તા- ૨૪/૧૦/૨��� એઈમ્સ હોસ્પિ��લ, રાવપુરા ખાતે નિશુલ્ક BMD કેમ્પ યોજવામાં આવેલ છે. આ કેમ્પ માં ઉપલબ્ધ સુવિધાઓ-
1. નિશુલ્ક ઓર્થોપેડીક તથા ફિઝીઓથેરાપી ચેક અપ, નિદાન અને સલાહ
2. ૫૦% દરે એક્સ રે
3. નિશુલ્ક સુગર તપાસ અને રાહત દરે અન્ય લેબોરેટરી તપાસ
ખુબ ખુબ આભાર એક મિત્ર દ્વારા શાળા મા સીધી ફી ભરી મદદ મળી ગઈ અને દિકરી ફરી શાળા એ જતી થઈ જશે...
જો કોઇ દાતા આવી સેવા મા મદદરૂપ થવા માંગતા હોય તો અમને જાણ કરવી જેથી, જ્યારે જરૂર હશે તો અમે સંપર્ક કરીશું.🙏
#HelpWarriors@Help_Warrior#Powerfull_Twitter_Army
@Ikiritkotak@labdhi_thakkar ખુબ ખુબ આભાર ભાઈ આપ મદદ માટે આગળ આવ્યા
પણ ભગવાન ની દયા થી મદદ મળી ગઈ ફરી વાર કઈક હશે તો આપણો સંપર્ક કરીશું...🙏
https://t.co/5RAfCAuoYc
ખુબ ખુબ આભાર એક મિત્ર દ્વારા શાળા મા સીધી ફી ભરી મદદ મળી ગઈ અને દિકરી ફરી શાળા એ જતી થઈ જશે...
જો કોઇ દાતા આવી સ���વા મા મદદરૂપ થવા માંગતા હોય તો અમને જાણ કરવી જેથી, જ્યારે જરૂર હશે તો અમે સંપર્ક કરીશું.🙏
#HelpWarriors @Help_Warrior
#Powerfull_Twitter_Army
અહીંયા બોરસદ ની એક ખૂબ ગરીબ છોકરી ભણવા માં હોશીયાર છે તેને પૈસા ના હોવાથી આઠમાં પછી આગળ ભણી શકતી નથી. તેને કોઈ મદદ મળી શકે તેમ હોય તો જણાવવા વિનંતી...🙏
કોઈ દાતા મદદ કરવા માંગતા હોય તો DM કરવું🙏
#HelpWarriors@Help_Warrior@labdhi_thakkar#Powerfull_Twitter_Army
અહીંયા બોરસદ ની એક ખૂબ ગરીબ છોકરી ભણવા માં હોશીયાર છે તેને પૈસા ના હોવાથી આઠમાં પછી આગળ ભણી શકતી નથી. તેને કોઈ મદદ મળી શકે તેમ હોય તો જણાવવા વિનંતી...🙏
કોઈ દાતા મદદ કરવા માંગતા હોય તો DM કરવું🙏
#HelpWarriors@Help_Warrior#Powerfull_Twitter_Army
આમનું નામ છે વિનયકુમાર સત્યવાન નાયક, મેઘાણીનગર માં રહે છે
ચાલો એક મદદ તરીકે આગળ આવીને એમને સહયોગ આપીએ
Share It Maximum
Show Social Media Power
#HelpWarriors#vocal4local#Ahemdabad
જમવાનો સમય પૂછતાં કહ્યું કે અગરબત્તી વેચાય તો બપોરે જમું નહીંતર...!!!
વિનંતી: એક મહિનો ચાલે એટલી અગરબત્તી રૂપિયા 70 માં વેચે છે.ભગવાન અંતર્યામી છે, સુગંધપ્રેમી નથી.
ચાલો એક મદદ તરીકે આગળ આવીને એમને સહયોગ આપીએ.
#HelpWarriors#Ahemdabad@Help_Warrior
આમનું નામ છે વિનયકુમાર સત્યવાન નાયક, મેઘાણીનગર માં રહે છે.
કામ છે રોડ પર અગરબત્તી વેચીને ગુજરાન ચલાવવું...
જો અમદાવાદ ખાતે બાપુનગરમાં ઇન્ડિયા કોલોની રોડ , પર બ્લ્યૂ બુદ્ધા રેડીમેડ સ્ટોર્સની આગળથી પસાર થાવ તો આ ભાઈ ને મળજો.
સમય: સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી.
મિત્રો તહેવારો ના દિવસમાં આપણે જે લોકો રોડ સાઈડ પાર બેસીને માલ સમાન વેચે છે એ લોકો ને સપોર્ટ કરવો છે કારણ મોલ અને Online માર્કેટ થી તેમના ધંધા પડી ભાંગે છે, જો તમારી આજુબાજુ આવા કોઈ માલસામાન વેંચતા હોય તો અમને એમના ફોટા, વિસ્તાર, નામ અને નંબર DM માં મોકલી આપશો.

#HelpWarriors
મિત્રો તહેવારો ના દિવસમાં આપણે જે લોકો રોડ સાઈડ પાર બેસીને માલ સમાન વેચે છે એ લોકો ને સપોર્ટ કરવો છે કાર��� મોલ અને Online માર્કેટ થી તેમના ધંધા પડી ભાંગે છે, જો તમારી આજુબાજુ આવા કોઈ માલસામાન વેંચતા હોય તો અમને એમના ફોટા, વિસ્તાર, નામ અને નંબર DM માં મોકલી આપશો.
#HelpWarriors
આમનું નામ છે વિનયકુમાર સત્યવાન નાયક, મેઘાણીનગર મ��ં રહે છે.
કામ છે રોડ પર અગરબત્તી વેચીને ગુજરાન ચલાવવું...
જો અમદાવાદ ખાતે બાપુનગરમાં ઇન્ડિયા કોલોની રોડ , પર બ્લ્યૂ બુદ્ધા રેડીમેડ સ્ટોર્સની આગળથી પસાર થાવ તો આ ભાઈ ને મળજો.
સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી.
⤵️
જમવાનો સમય પૂછતાં કહ્યું કે અગરબત્તી વેચાય તો બપોરે જમું નહીંતર...!!!
વિનંતી: એક મહિનો ચાલે એટલી અગરબત્તી રૂપિયા 70 માં વેચે છે.ભગવાન અંતર્યામી છે, સુગંધપ્રેમી નથી.
ચાલો એક મદદ તરીકે આગળ આવીને એમને સહયોગ આપીએ..
#HelpWarriors
અમે તેમની વ્ય���સ્થિત પોસ્ટ બનાવી ને સોશ્યિલ મીડિયા માં મૂકીશુ. તમારો સાથ ને સહકાર આવા નાના માણસો ને મદદરૂપ થશે, અને આપણે એક નાના ઘર નો ચુલ્હો સળગાવવામાં મદદ કરી શકીશું..
#HelpWarriors Foundation