#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
ITI SI નાં qualification માટે BE Engineering અને 1 વર્ષ નો અનુભવ અને સરકાર આપે માત્ર ને માત્ર ૨૮૦૦ ગ્રેડ પે....
અન્યાય અન્યાય.....
#4200_itigradepay
#TRB
માનનીય @sanghaviharsh સાહેબ #TRB દ્વારા જાહેર કરાયેલ PSI (MT) નું 3 ગણા (101) ઉમેદવારો પૈકીના 98% પાસે 2 વર્ષ જૂનું HMV લાઈસન્સ નથી, આવા વિદ્યાર્થિઓ CPT પરીક્ષા પછી ડોક્યુમેન્ટ્ ચકાસણી પછી અયોગ્ય ઠરશે, આથી ખરેખર જે લાયકાત ધરાવે છે, તેઓ નોકરીથી વંચિત રહી જશે. CPT પહેલા લો.