ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ -૨૦૨૩.ગુજરાત સરકાર દ્વારા આયોજીત આ સમારોહમાં મારી પ્રથમ ફિલ્મ "Roll No.56" માટે "Best Child Artist" નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
આ તબક્કે ગુજરાત સરકારની સાથે એ સર્વે લોકોનો આભાર કે જેમણે મને કાયમ પોતાનો પ્રેમ આપ્યો છે.
@InfoGujarat@CMOGuj
"RANGLO"
Writer/ director:
Het Dave @HetDave07814403
६ साल के बच्चो को भवाई क्या है ये समझाना और उनके पाससे, परफॉर्म करवाना बोहोत मुश्किल है। और उसमे भी रंगलो पात्र जो बड़े लोग भी मुश्किल से निभाते है, वो इन बच्चो ने सबके सामने परफॉम किया ये बोहोत बड़ी बात है।