@CollectorSRN Good Morning Sir, Michhami Dukkadam.
Sir we Jains have Parna today & there's a power cut in our area. Please request u to kindly provide power because we don't have a drop of water for Parna.
Thanking you. #UrgentHelp
@DarshanRavalDZ Pata hai ab single nahi hu.. par reply to mil hi sakta hai... Chalo aur kuch nahi to Congratulations hi wish kar do dil pe patthar rakh ke..😝😝😝❤️❤️
RCI, DRDO, Hyd has developed an Automated contactless UVC Sanitization Cabinet 'DRUVS' to sanitize Mobile phones, iPads, Laptops, Currency Notes, Cheque leafs, Challans, Passbooks, Paper, Envelopes. It has also developed an Automated UVC Currency Sanitizing Device, 'NOTESCLEAN'.
#રાજકોટ શહેરમાં શાકભાજી અને અનાજની દુકાનો બંધ કરવામા આવનાર સોશિયલ મીડિયા પર વાયરલ જયેલ #અફવા સંપૂર્ણ પણે ખોટી અને પાયાં વગરના છે. લોકો આવા બિનપાયેદાર અફવાઓ પર ભરોસો ન કરે . કરિયાણાની દુકાનો અને શાકભાજીના વ્યવસાય નિયમ મુજબ ખુલ્લા જ રહેશે. @InfoGujarat@CMOGuj@CollectorRjt
ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !