પરિવર્તન કે પુનરાવર્તન માટે જવાબદાર આપણે ખુદ છીએ. ""મત"" ન આપવો પણ મત(અણગમતા ને) આપ્યો જ ગણાય.
મતાધિકાર લાખો પૂર્વજોના બલિદાન થી મળેલા બંધારણીય હક અને અધિકાર છે.
બોલવાની જગ્યાએ ન બોલવું, અને ન બોલવાનું જગ્યાએ બોલવું તે વ્યર્થ સમાન છે.
#1વોટ_ની_કિંમત
બંદૂકની ગોળી (બુલેટ) કરતાં ‘મત’ (બેલેટ) વધારે શક્તિશાળી છે અને માટે જો રાજનેતાઓને સબક શીખવવો હોય, રાજનીતિની ગંદકી દૂર કરવી હોય તો ચાલો, આ વોટ નામની શક્તિશાળી બંદૂકની ગોળીનો ઉપયોગ કરીએ... ચાલો, મતદાન કરીએ... અને કરાવીએ.
#1વોટની_કિમત