Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
ICJS પોર્ટલ અને ઇ-ગુજકોપ એપ્લીકેશનના ડેટાબેઝના આધારે ગુનાઓ મેળવવાની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસનાં ઇન્સ્પેકટર શ્રી હિતેન્દ્રસિંહ બી. ગોહિલ અને એ.એસ.આઇ.શ્રી રત્નાભાઈ બી. જોટાણાને ઇ-કોપ એવોર્ડથી સન્માનિત કરાયા.
"સેવા સુરક્ષા અને શાંતિ" નો સંદેશો લઈ ને પ્રજાની સહાયતા માટે સદાય હાજર રહેનાર પોલીસ માનવ સેવા માં તો અવ્વલ છે જ પરંતુ પ્રાણીઓના પણ જીવ બચાવી તેમને નવજીવન આપે છે તેનું એક અદભુત ઉદાહરણ આપતા પોલીસે નદીમાં ડૂબતા કૂતરાને બચાવીને તેમની સેવાકીય પ્રવૃત્તિ છતી કરી છે
#AhmedabadPolice
મહુવેજ ગામની સીમમાં કામરેજથી અંકલેશ્વર તરફ જતા નેશનલ હાઇવે 48 પર આવેલ સમ્રાટ હોટેલના કમ્પાઉન્ડમાં રાખેલ ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા તથા વાહનો સહિત કુલ રૂપિયા 10,34,200/- નો મુદ્દામાલ પકડી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લાની કોસંબા પોલીસ.
*ગેરકાયદેસર દારૂના વેચાણ વિરૂધ્ધ ગુજરાત પોલીસની કડક કાર્યવાહી
વર્ષ-૨૦૨૨માં તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં કુલ ૮૫,૪૩૬ ગુનાઓ દાખલ
પોલીસ દ્રારા દેશી દારૂના ૬૯,૯૨૪ ગુનાઓ ��ોંધી તેમાં કુલ રૂ. ૩.૪૮ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે અને ૬૬,૩૯૩ આરોપીઓની ધરપકડ થયેલ છે. @sanghaviharsh
Freshly inducted 90 plus police inspectors r doing great work in rescue/evacuation operations.timely induction of 8500 recruits has greatly helped local police in relief/rescue work.
જ્યારે વહીવટીતંત્ર,NDRF, SDRF, પોલીસ #CycloneTauktae સામે લડી રહ્યા છે, ત્યારે હમણાજ તાલીમ પૂર્ણ કરી ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા બાહોશ, ઉત્સાહી તાલીમાર્થી પી.આઈ. પણ સમાજ ને સેવા આપી રહ્યા છે.
#GujaratPolice@dgpgujarat