@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं है।
हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp चुप्प बैठे हुए है। हमे न्याय कोन देगा??
आज १४००० परिवार आर्थिक संकट से जूझ रहा है। हमे न्याय दो
#VCE
@narendramodi जी बडे़ दुःख के साथ कहेना पड़ता है की ग्राम पंचायत #VCE को @Bhupendrapbjp की Gujarat सरकार न्याय नहीं दे पाई।
सरकार के साथ #VCE पीछले 16 साल से जुड़े हुए है। मगर @BJP4Gujarat की सरकार सही मायने में न्याय देने में असफल रही है।
हमारी मांग पगार है।
#VCE#हड़ताल
11 મોં દિવસ હડતાળનો
ગ્રામ પંચાયત ના 14000 #VCE માટે eGram ની પોલિસી હટાવી પગાર લાગુ કરવાનો નિર્ણય @brijeshmeja1 ના લઈ શકે તો.... #Election2022 માં 14000 #VCE ગામડે ગામડે ફોર્મ ભરે તો કેવું રહે????
આતો મનમાં સવાલ આવ્યો... કરવા જેવું લાગે??
#VCE#હડતાળ#Gujarat@Bhupendrapbjp
@brijeshmeja1 સાહેબશ્રી આશા છે કે આપશ્રી મોરબીમાં આપેલ વચન નિભાવીને #VCE ને ન્યાય આપશો.
@jitu_vaghani સાહેબશ્રી આપ કમિટીના અધ્યક્ષશ્રી છો. આશા છે કે #VCE ને વધુ નહી તો સન્માનજનક ફિક્સ વેતન પણ ચાલુ કરશો.
@KanuDesai180 નાણાં મંત્રીશ્રી આપશ્રી નાણાં ફાળવીને ન્યાય આપશો.
#VCE#પગાર
@narendramodi જી નેતાઓને પેન્શન અને 1 લાખ રૂપિયા ઉપર પગાર આપો છો. કરવાનું કંઈ નહિ માત્ર ભાષણો જ આપવાના અને વિધાનસભા સત્રમાં હાજરી આપવાની..
ગ્રામ પંચાયત #VCE સવારથી લઈને રાત્રે પણ કામગીરી કરે તો પણ 1 રૂપિયો પગાર નહિ. અમે 1 લાખ રૂપિયા પગાર નથી માંગતા માત્ર 19500 rs માંગીએ છીએ
#VCE
@narendramodi जी डिजिटल गुजरात के eGram पंचायत #VCE का शोषण @BJP4Gujarat की सरकार कर रही है।
@Bhupendrapbjp जी के लिए पगार लागू करना बड़ी बात नहीं है फिर भी निर्णय लेने में असमर्थ लग रहे है।
दिल्ली के हाथ मे रिमोट है कृपया करके पगार का बटन दबा दीजिए।
#VCE#हड़ताल#Gujarat
@narendramodi जी गुजरात की बड़ी बड़ी बातें आप भारत और विश्व को बताते है।
मेरा गुजरात " #डिजिटल#Gujarat " मॉडल गुजरात के १४००० ग्राम पंचायत के #VCE आज तनख्वाह के लिए आंदोलन कर रहे है।
Gujarat Govt बिना पगार दिए कमिशन पर पीछले १५ साल से काम करवा रही है।
#VCE#Gujarat#eGram