By..Parthik Choudhary #LRD - 141.25 માર્ક
👉 કાલે #LRD લેખિત પરીક્ષાનું #પરિણામ જાહેર થયું.ઘણા મિત્રો ના મેસેજ આવ્યા કે તમારી નોકરી પાકી છે અને દિલથી સ્વીકારું છું કે મારી #સફળતામાં એક #સેકન્ડનો પણ ખૂબ મોટો ફાળો છે. કદાચ આને કોઈ નસીબ કહેશે, પરંતુ હું તેને મારી #મહેનતનું પરિણામ અને ઈશ્વરની કૃપા માનું છું.
મારા બધા મિત્રો માટે એક નાનો સંદેશ...🎯
ઘણી વખત આપણે કહીએ છીએ, "થોડાક સેકન્ડથી શું ફરક પડે?" પરંતુ ભરતીની દોડમાં એ જ થોડાક સેકન્ડ તમારી વર્ષોની મહેનતનું પરિણામ નક્કી કરી શકે છે.
તેથી પ્રેક્ટિસ કરતી વખતે ક્યારેય એક સેકન્ડને પણ સામાન્ય ન ગણશો. દરરોજ પોતાને ગઈકાલ કરતાં થોડા વધુ ઝડપી બનાવવાનો પ્રયત્ન કરો. એ નાનો સુધારો જ એક દિવસ તમારી સૌથી મોટી સફળતાનું કારણ બની શકે છે.
યાદ રાખજો...
સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર ઘણીવાર માત્ર એક સેકન્ડનું હોય છે.
મારી સફળતામાં એ એક સેકન્ડનું મહત્વ હતું, કદાચ તમારી સફળતામાં પણ એ જ એક સેકન્ડ ઇતિહાસ રચી દે.
મહેનત ચાલુ રાખો, વિશ્વાસ જાળવી રાખો અને છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ શક્તિથી દોડતા રહો. જીત ચોક્કસ તમારી થશે. ❤️🏃♂️🇮🇳
The watch industry is one of the most fascinating businesses in the world!
Few Interesting Facts:
» Apple Watch now outsells the entire Swiss watch industry on volume — yet the Swiss have never been richer.
» Rolex doesn't have a single shareholder. It's owned by a foundation and can never be bought or taken public.
» Pre-owned watches are ~33% of the global luxury market, but barely 0.2% in India — a gap someone will fill.
» Closer home: an early ₹10 crore bet on Titan in the 1980s is worth close to ₹1 lakh crore today.
Find this industry fascinating? Then join us live as we decode the global & Indian watch industry.
Topic: Decode the Indian & Global Watch Industry
Date & Time: 21 June, 1 p.m. (IST) onwards
Registration Link: https://t.co/Qnx1iPuFC5
Use a browser to enrol, mobile apps apply additional (30%) charges
Venue: Zoom Online
☞ Enrolment for 365 days.
☞ Recording available 48-72 hours after the live session.
We will cover:
▪️Key players in Indian & global watch industry
▪️Complete watch industry value chain
▪️Hidden proxy plays
▪️Luxury market vs mass-market economics
▪️Growth opportunities, risks, and valuation
If "Made in India: A Titan Story" documentary got you curious about how this industry was built, this session will go deeper- into the businesses, the moats, and the money behind the dial.
See you on Sunday! ⌚
📌 NOTE:
Our webinars and micro-course are included in our SOIC Membership.
Explore: https://t.co/xlB1RgLUZJ
Use a browser, mobile apps charge additional 30%
Valid till 22 June, 2026 (only for new learners)
1 year: THANKYOU6
3 years: THANKYOU06
Support email: [email protected]
Topic:- Decode the Indian & Global Watch Industry
📅 Date & Time: 21th June, 1:00 p.m. (IST) onward
Venue: Venue: Zoom Online
Recording will be available 48-72 hours after the live
session for 365 days.
Don’t miss out on this exciting event!
LRD Alert:
જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે આજરોજ યોજાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં ગાંધીનગર ખાતે હાજર રહેલ ઉમેદવારોની સ્કેન થયેલ OMR Sheet ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. OMR Sheet તા.ર૯/૦૬/ર૦ર૬ સુધી ડાઉનલોડ કરી શકાશે.
સ્માર્ટ લૂંટ:-
સ્માર્ટ વીજ મિટર લગાવવું ફરજિયાત નથી.
તો પછી સરકાર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી બળજબરીથી સ્માર્ટ મિટર કેમ લગાવી રહી છે.
કોને ફાયદો કરાવવા? ટોરેન્ટ કે બોર્ડ?
100 ટકા સ્માર્ટ મિટર લગાવવાથી સરકારની વીજ કરની આવક 13 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઈ શકે છે.
भारत को धड़ाधड़ LPG भेज रहा अमेरिका, सऊदी-कतर की बादशाहत खत्म?
पश्चिम एशिया में जारी संघर्ष के कारण भारत की ऊर्जा खरीद व्यवस्था में महत्वपूर्ण बदलाव आया है. अमेरिका अब भारत का सबसे बड़ा LPG सप्लायर बन गया है, जबकि रूस तेल सप्लाई में प्रमुख बना हुआ है. खाड़ी देशों से LPG आयात में भारी गिरावट आई है, जिससे भारत ने अमेरिका से LPG खरीद बढ़ाई है.
पूरी खबर https://t.co/7zRBYz910X
#LPG #IndiaEnergy #USLPG #EnergySecurity
#IndiaUSRelations
ગુજરાત સરકારના પાંચમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો ઠરાવ બહાર પાડીને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને શૈક્ષણિક સંસ્થાઓના હજારો કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો થશે.
#5thPayCommission #DearnessAllowance #GovernmentEmployees #Gujarat #SandeshNews
PSI Departmental Exam (MODE-2):
બિન હથિયારી પો.સ.ઇ. (મોડ-ર)ની લેખિત પરીક્ષામાં પેપર-૨ Police Procedure (Subjective Type) માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની પેપર-૨ ની લેખિત પરીક્ષા તા.૨૮.૦૬.૨૦૨૬ (રવિવાર) ના રોજ યોજવામાં આવનાર છે.