Beware!!!
As Consumer We blindly believe on D’Mart for Quality Product at reasonable price, but what we got for blind trust this kind of unhygienic food. A tobacco rapper from sealed namkeen packaged.
Dear D’Mart I wrote this post not for my personal benefit @foodpharmer2
Hey @Vivo_India , I Just updated my vivo X60 and within 7 days of update the #greenlineissue came and also heating issues. My phone is out of warrenty now what should i do? Help!!!
https://t.co/NSgJKo2f4b via @YouTube
શ્રી @sanghaviharsh અને @CMOGuj આપ શ્રી મારો એક પ્રશ્ન છે કે સત્ય નું ઉજાગર કરવું શું રાજ્ય માં એક ગુનો છે ? આ ઘટના નું સંજ્ઞાન આપ શ્રી લેવું જોએ..
Harshil Jadav પાસેથી પોલીસે રિમાન્ડમાં માર ના મારવા માટે 3 લાખ માગ્યા,ના... https://t.co/zuMWXSBGs3 via @YouTube@sanghaviharsh ...આપણા રાજ્ય ગૃહ પ્રધાન લોકોને રક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યા આવું વહેલી ટકે સ્વીકારી કરીલે તો સારું..ગુજરાતમાં આવું પાછલે બારણે થયા જ કરે છે. .
પ્રભુ ની પાસે જે આપ પોતાના માટે માંગો છો તે “યાચના” છે...
પરંતુ પ્રભુ ની પાસે આપ જે બીજા ના માટે માંગો છો તે “પ્રાર્થના” છે...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️
🚩👑 જय_દ્વાཞⅈકાⅅℍⅈશ 👑🚩
કોઈ પણ વસ્તુ કાયમ નથી ...
એનો ધમંડ નહિ કરવો ...
સત્તા હોય કે શરીર હોય...
રૂપ હોય કે રૂપિયા...
તાકાત હોય કે તકતી હોય...
બધા ની expiry ડેટ હોય છે ..
કેતન ની કલમ થી
🙏🙏🙏
કોઈ સાપ ભલે ઝેરી ના હોય પણ એણે ઝેરી દેખાવું પડે છે, ડંખ ના મારો તો કાંઈ નહિ પણ ડંખ મારવાની ક્ષમતાનો બીજાઓને પરચો કરાવતા રહેવું જોઈએ...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️