@ronakpatelabp
મહુવા તાલુકાના કરચલીઆ ગામ મા પ્રાથમિક સુવિધા નથી જેવી કે ગટર લાઈન નથી લોકો ગંદુ પાણી સ્ટેટ હાઇ વે પર કાઢે છે.
સરપંચ સુમિત્રા બેન છે પણ તેમના પતિ શ્રી ભરત ભાઈ સરપંચ તરીકે કામ કરે છે
એક રોડ 2 વાર બને છે
ઘણી જાગ્યા એ રોડ નથી કોઈ કામ નથી કરતા
@ronakpatelabp
પ્રભુ દાસ ફક્ત માંડવી કે માંડવી ગામ નાજ સાંસદ છે. ખરેખર એવું છે કે?
એમને ખબર છે કે કેટલા તાલુકા અને કેટલા ગામ એમના મત વિસ્તારમાં આવેલા છે?
પ્રભુ ઘર ની બહાર પણ કોરોના છે
કેમ બીજા વિસ્તાર ની મુલાકાત નથી લેતા કે પછી બીક લાગે છે?કે પછી બીજા વિસ્તાર પંચ વર્ષીય યોજના
પ્રભુ દાસ ફક્ત માંડવી કે માંડવી ગામ નાજ સાંસદ છે.ખરેખર એવું છે કે?એમને ખબર છે કે કેટલા તાલુકા અને કેટલા ગામ એમના મત વિસ્તારમાં આવેલા છે?પ્રભુ ઘર ની બહાર પણ કોરોના છે કેમ બીજા વિસ્તાર ની મુલાકાત નથી લેતા કે પછી બીક લાગે છે?કે પછી બીજા વિસ્તાર પંચ વર્ષીય યોજના માં આવે છે
@PMOIndia
કરચેલીયા ગામના સરપંચ કોણ છે
ભરતભાઈ કે એમના ધરમ પત્ની એ સમજાતું નથી ગ્રામ પંચાયત મા સરપંચ આવતા નથી પણ એમના પતિ દેવ આખો દિવસ ત્યાંજ હોય
કોઈ પદ ના હોવા છતાં દરેક નિર્ણય તેઓ લે છે બહેન ને તો ખબર પણ નઈ હોય
ધારાસભ્ય અને સાંસદ આંખ આડા કાન કરે
@narendramodi@PMOIndia@CMOGuj@abpasmitatv