है ईश्वर “शतबार” मेरा जन्म भारतवर्ष मे हो,क्योंकि सदा ही मृत्यु का कारण देशोपकारक कर्म हो...!! my inspiration my guru my dad @ibipinoza Proud to be indian 🇮🇳
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા ઉત્તર ઝોનની વિધાનસભા બેઠકોના પ્રભારીશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી
નવનિયુક્ત પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
Marienborg udgjorde den perfekte scene for produktive diskussioner med statsminister Mette Frederiksen. Vi havde omfattende forhandlinger om hvordan vi fremmer indisk-danske relationer. @Statsmin
ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મંત્રીશ્રી મહેશભાઈ કસવાલા એ આજે અમારી શ્રી અન્નપૂર્ણ વિલેજ હેરિટેજ રેસ્ટોરન્ટ ની શુભેચ્છા મુલાકાત લીધી.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષા) શ્રી કિર્તીસિંહ વાઘેલા જી અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળી એ અમારી શ્રી અન્નપૂર્ણા વિલેજ હેરિટેજ રેસ્ટોરન્ટમાં આતિથ્ય માણ્યુ
It was really an interactive fruitful meeting of State team of Swami Vivekananda Gujarat State Youth Board with Hon. CM @vijayrupanibjp.
With his down to earth personality, he always inspires us and his action proves that he is a person of commitment and dedication.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તથા માન. પ્રદેશ મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના વિવિધ સેલના નવનિયુક્ત સંયોજકશ્રીઓની બેઠક યોજાઈ અને સંયોજકશ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
"That's where the future lies, in the youth of today"
Congratulations to Shri @ianuragthakur Ji for taking oath as the Union Minister.
You have done excellent work as MoS (Finance) and we all look upto you for all the growth and development for the nation as a whole.
Warm felicitations and greetings to @POTUS@JoeBiden and the people of the USA on their 245th Independence Day. As vibrant democracies, India and USA share values of freedom and liberty. Our strategic partnership has a truly global significance.
જૂનાગઢ જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષ @Kiritbhai_Patel જી ની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી જેમાં મંત્રી શ્રી @jawaharpchavda જી, સાંસદ શ્રી @rajeshchudasma જી કેશોદ ધારાસભ્ય શ્રી @deva_malam જી સંતો મહંતો તથા પાર્ટીના જિલ્લાના આગેવાનો કાર્યક્રતાઓ સાથે રહ્યા.