જ્યાં જન્મે છે.ટેક્નોલોજી ત્યાંથી ઘડાય છે ઉજ્જવળ ભવિષ્ય સેમીકંડક્ટર ક્ષેત્રે ભારત હવે દુનિયાનું બજાર નહીં પરંતુ એક વૈશ્વિક પ્રોડક્શન પાવરહાઉસ બનશે અને આ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે ગુજરાત.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh

સાણંદમાં CG સેમી OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતના ટેક્નોલોજી યુગની નવી શરૂઆત છે.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાણંદ ખાતે CG સેમી OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન દેશને આત્મનિર્ભર ટેક્નોલોજી ઇકોસિસ્ટમ તરફ આગળ ધપાવશે.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
ગુજરાતના સાણંદમાં શરૂ થનાર CG સેમી OSAT ફેસિલિટી દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ પ્રોજેક્ટથી અદ્યતન ટેક્નોલોજી, રોજગારીની નવી તકો અને વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન મળશે.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટનથી ભારત વિશ્વસનીય અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરશે.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
આ ફેસિલિટી ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવેલ CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે ઉદ્ઘાટન.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન વ્યાપારી ઉત્પાદનની શરૂઆત સાથે ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
#SemiconHubBharat@CMOGuj@CollectorMeh
સેમિકંડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરતું ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને ગતિ આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ જ નહીં, પણ વૈશ્વિક સેમિકંડક્ટર ક્રાંતિનું પણ કેન્દ્રબિંદુ બની ચૂક્યું છે.
#PMinSanand

ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap@CMOGuj@CollectorMeh