BJP winning both the seats in Arunachal Pradesh manifest party’s increasing acceptance in North-East. @BJP4India shall leave no stone unturned to develop North - East region in time to come. Congress getting 3 digit votes is reflection of its performance in Govt from many decades
Gujarat CM Shri @vijayrupanibjp dedicated the 1st day of the new year 2018 to girls' education and inaugurated Shri Swaminarayan Kanya Vidyamandir at Piyava in Mandvi taluka of Kutch district
દરેક વેપારી માટે મૂડીરોકાણ મહત્વની જરૂરિયાત છે અને ઓછું મૂડીરોકાણ વ્યાપારના નફાને અસર કરે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના ઉદ્યોગસાહસિકોને વેપારના રોકાણ માટે નાણાં પૂરા પાડે છે. સાંભળો, વ્યાપારીઓના મુદ્રા વિશેના પ્રતિભાવો તેમના જ શબ્દોમાં
સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે મારા કાર્યાલયમાં માં ઉમિયાની પૂજન-અર્ચન કરી નાયબ મુખ્યમંત્રીપદના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો. ગુજરાતની સાડા છ કરોડની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકીને સેવા કરવાની જે તક આપી છે, તેને હું નિષ્ઠાપૂર્વક બજાવીશ.
मैं चाहता हूँ कि 15 अगस्त के आस-पास दिल्ली में एक Mock Parliament का आयोजन हो जहाँ प्रत्येक ज़िले से चुना गया एक युवा, इस विषय पर चर्चा करे कि कैसे अगले पाँच सालों में एक #NewIndia का निर्माण किया जा सकता है? संकल्प से सिद्धि कैसे प्राप्त की जा सकती है? : पीएम श्री नरेन्द्र मोदी
પ્રધાનમંત્રી આવાસ યોજના, સરકારની એક એવી યોજના જેમાં સરકાર જ ગરીબોને ઘરનું ઘર બનાવવામાં આર્થિક સહાય કરે. આ યોજના લોકોને ભાડાના ઘરને બદલે પોતાના ઘરનું સુખ આપે છે, સાંભળો તેમના જ શબ્દોમાં
I urge my sisters and brothers of Gujarat to vote in record numbers on the 14th. I call upon the people of Gujarat to not only give the BJP an overwhelming majority but also ensure that BJP wins in every polling booth across the state.