આમ તો સાચી વાત છે..પહેલા તો ન્યૂઝ રૂમમાં મેચ કે ઘરે પહેલાથી જ જાણકારી લેતા એક સાથે જોતા અને જીત થાય તો પેંડા વહેંચતા ..પણ આ વખતે કોમનવેલ્થ જોવાની દ્રષ્ટ્રીએ ફ્લોપ રહ્યો …ક્રિકેટની લોકપ્રિયતા અન્ય ગેમને નુકશાન કરી રહ્યું છે…અને આ વખતે તો બેડમિન્ટન અને રેસલિંગ જેવી રમતો ના હોવાથી જેમાં આપણા મેડલ સૌથી વધારે આવતા ત્યારે નિરસતા જોવા મળી ..એક તરફ IPL સતત લોકપ્રિય થઈ રહી છે ત્યાં અન્ય ગેમ્સના ખેલાડીઓના નામ પણ લોકોને ખબર નથી ..ત્યારે અમદાવાદમાં રમાનાર કોમનવેલ્થ ગેમ્સ સંજીવની આપે એવી શુભેચ્છા …
पंडित जातिसूचक शब्द नहीं है। पंडित मतलब ज्ञानी है। संविधान सभा में नेहरु से ज़्यादा पढ़े लिखे दर्जनों मेंबर थे। पर लोग प्यार से सिर्फ़ नेहरू को ही पंडित नेहरू या पंडितजी बोलते थे!
ये वही बात हुई कि ताड़ना का मतलब ताड़ना नहीं, बल्कि ताड़ना होता है। मुझे चक्कर 😵💫 आ रहे हैं।
पत्रकारिता और शिक्षा क्षेत्र में अपने लंबे कार्यकाल में मैंने किसी जाति, समुदाय, धर्म या व्यक्ति को एक भी गाली नहीं दी। फिर में मुझे जितने अपशब्द बोले गए और गालियाँ दी गईं, उसकी शायद कोई तुलना नहीं है। आप तो जानते ही हैं कि मैं सबका कितना सम्मान करता हूँ। फिर भी! जाने क्यों?
જો વાસ્તવિક રીતે સિસ્ટમ માં રહેલ #સડો કે #દૂષણ દૂર કરવા માંગતા હોઈ તો સરકારે આ પગલાં લેવા જ જોઇએ
નવા કાયદો બનાવી ૨૦૧૪ પછી ની તમામ પરીક્ષાઓ માં #CBI તપાસ કરાવી જે પણ જુના આરોપી છે એને આ કાયદા નીચે સાંકળવામાં આવે
નહી તો '#ઘોડા_છૂટ્યા_બાદ_તબેલા_ને_તાળા' મારવા જેવું થશે
#peperLeak
ગુજરાત સરકારને ચેતવણી આપીએ છીએ કે બીજા સંગઠનની જેમ પોલીસ પરિવાર સાથે પણ મિટિંગ કરીને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીં તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ગાંધીનગરમાં પરિવારની એકતા બતાવીશું.
@sanghaviharsh@dgpgujarat@PMOIndia@aajtak@ndtv
સમગ્ર ગુજરાતમાં વર્ગ૩અને૪ માં રહેમરાહે નોકરી ની યોજના સરકારે પોતાના લાભ માટે બંધ કરી છે તેને લાગતા પુરાવા વારંવાર આપવા છતાં સરકાર દ્વારા કોઈપણ એક્શન ના લેવાતા આવનાર દિવસોમાં ગાંધીનગર માં ખૂબ જ મોટી સંખ્યામાં આંદોલન કરીશું.
@sanghaviharsh@dgpgujarat@isudan_gadhvi@GSTV_NEWS
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વર્ગ ત્રણ અને ચારના મૃત્યુ પામેલ કર્મચારીઓના આશ્રિતો સાથે રહેમરાહે યોજના ફરથી ચાલુ કરવા માટે આંદોલન રૂપે લડત આપી રહિયા છે
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"