તારીખ પે તારીખ.. હવે આજકાલમાં જ આવશે ias અને ips માં ફેરફારો.. આઈએએસ માં દોઢ ડઝનથી પણ વધુ અધિકારીઓની થશે બદલી. આઇપીએસ માં પણ ચારથી પાંચ રેન્જના વડા સહિત એક ડઝનથી પણ વધુ અધિકારીઓની થશે ટ્રાન્સફર. વિધાનસભાની ચૂંટણીને કારણે આવી રહી છે બદલી
@deepakrajani123 ગ્રામવિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લી ની 392 જગ્યાઓ માટે કરાર આધારિત ભરતી પ્રક્રિયા તમામ પડાવ પૂર્ણ કર્યા બાદ માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા બંધ રાખી ભરતી અટકાવવા આવેલ છે.આ ભરતી પુર્ણ કરાવવા મદદ કરવા વિનંતિ.
ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમૂલ્ય યોગદાન ભારત અને સમગ્ર દેશવાસીઓ હંમેશા યાદ રાખશે.
#HPYouthWithModi
આપણા મોદીજી પ્રધાનમંત્રી બન્યા પણ ગજુ રાતનેકદી ભલ્ૂયા નથી. હમેશા
ગજુ રાતને વધારે જ આપ્યું છે. આ વિકાસધારા માટે ધન્યવાદ મોદીજી…
#HPYouthWithModi@CRPaatil
રાજકોટમાં એઇમ્સ, અમદાવાદ અને સુરતમાં મેટ્રો અને હવે ગાંધીનગરમાં દેશનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન. મોદીજીએ ગુજરાતને વિકાસની અમૂલ્ય ભેટ આપી છે..
#HPYouthWithModi
नए भारत में आज श्रम और श्रमजीवियों के सम्मान की एक संस्कृति बन गई है, एक परंपरा पुनर्जीवित हो रही है।
आज 'श्रमेव जयते' देश का मंत्र बन रहा है।
- श्री Narendra Modi जी
#ShramevJayate
Satish Poonia