Message from Sonam :
20th JULY
आज़ादी का दूसरा आन्दोलन
भय मुक्त भारत, अन्याय मुक्त भारत
Freedom from injustice (Like paper leaks)
Freedom from Fear (my illegal detention)
India’s 2nd FREEDOM MOVEMENT
March to the Parliament
Please make it a big success
Sent through Gitanjali
from my illegal detention at Safdarjung
@IndiaPostOffice Delivered But Very Bad Experience In Our Beat/Route Postman Work. He During Job Always Drunk Alcohol And All Post Office Staff Aware His Behaviour But Responsible Office Not Take Action.
@IndiaPostOffice @cpmgujarat
नमस्ते, मेरे स्पीड पोस्ट Tracking EG819587015IN का स्टेटस 'Delivered' दिखा रहा है, लेकिन मुझे अभी तक यह डाक प्राप्त नहीं हुई है। यह एक महत्वपूर्ण दस्तावेज़ है। कृपया इस मामले की तत्काल जांच करें और बताएं कि यह डाक किसे और किस पते पर डिलीवर की गई है।
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બુધવારે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી.
@CMOGuj@sanghviharsh@revenuegujarat@InfoGujarat@infotapigog24
સ્થા.સ્વ.ચૂં અંતર્ગત ન.પા વ્યારા વોર્ડ નં.૧ માં નિષ્પક્ષ અને ભયમુક્ત મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સજાગ બને તેવી માંગ છે. બહારના રાજકીય કાર્યકર્તાઓની અવરજવર પર પ્રતિબંધ લાદી, મતદારો કોઈપણ ડર વગર પોતાનો મતાધિકાર વાપરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે.
@sdmvyara@CollectorTapi
છોટા ઉદેપુર જીલ્લામાં પણ આ પ્રકારના વ્યાપક પ્રમાણમાં કિસ્સાઓ છે પરંતુ કાયદાઓથી અજાણ પ્રજાજનો પોતાના હક્ક અધિકારોનું રક્ષણ કરી શકતા ન હોય ત્યારે વહીવટીતંત્રની જવાબદારી બને છે કે પારદર્શી વહીવટ થાય અને ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવે!
@collectorcu@DDOCUdepur@ChhotaudepurSP