@CRPaatil એક મત ની તાકાત એટલે નલ સે જલ વાસ્મો ના તમામ કર્મારીઓને તેમના હક થી વંચિત રાખવા માં આવ્યા અને સરકારી જાહેરાત માં નલ સે જલ ના કામો ની વાહ વાહી તમે લીધી એને કર્મચારી ઓ ને લોલીપોપ...હવે બહુ થયું સાહેબ...થાકી ગયા અમે પણ...
@CRPaatil એક મત આપ ને એટલે
બાળકો ને સારું અને મફત શિક્ષણ
બધાને સારું અને મફત આરોગ્ય
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત
સારા રોડ રસ્તા
સુશાસન
બસ, આ વખતે તો પરિવર્તન એ જ સંકલ્પ
@CRPaatil રામ મંદિર ના નામ પર સતા માં આવ્યા
હવે મંદિર બન્યું એના પર જીતવું છે
સાહેબ રામ ના નામ ના પથ્થર તરતાં ને અત્યારે મોદી ના નામ ના મત મળે છે બાકી તમારા માં સુરત ની કોર્પોેશનના માં બાર ની પાર્ટી વિરોધ પક્ષ માં બેસી જાય છે એને સાચવી લો
@CRPaatil મંદિર ની વાત રેવાદે ભાઈ કેમ કે તમારી હારે મંદિર મંદિર કરી ને આયા અત્યારે ઘર કેમ હલાવા એ નકી નથી થતું મોંઘવારી ની વાત કર શિક્ષણ ની વાત કર અમારે એની જરૂર છે.
@CRPaatil મંત્રીઓ સારા લાવો, ભણેલા હશે તો કંઈક કરશે, નેતાઓ નો અહંકાર ઘટાડો.... રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચે તફાવત નથી ખબર એમને..... સરકારી સ્કૂલો કેમ બંધ કરી, પરિવેટ ને કેમ મંજૂરીઓ
@CRPaatil મોંઘવારી અને બેરોજગારી વિસે સુ કેસો મોટાભાઈ ???
ડોલર મજબૂત થયું તો પછી રૂપિયા ને શુ પેટ માં દુખાવો રય ગયો ?
ભારત દેશે વિશ્વ માં રસી પહોંચાડી હતી તો પછી ભારત એટલું પાછળ કેમ છે ?
સર તમારા ડબલ ઇન્જિન સરકાર ને Oil કરવા નું ભૂલી ગયા છો.
@CRPaatil ખીચડી કોભાંડ નું ગૌરવ ?
📎Brts બસ સ્ટેન્ડ ૧ કરોડ માં બનાવ્યું એનું ગૌરવ ?
📎કચરા ની ટકડી ૧૩૫૦૦ માં બનાવી એનું ગૌરવ ?
📎લોકો ને જાગૃત નથી થવા દેવાનું ગૌરવ ?
📎શામ દામ દંડ ભેદ થી લોકો ને ચિપ્ટી માં લેવાનું ગૌરવ ?
📎ગુજરાત નું ગૌરવ સાચવી શકે એવો કોઈ ગુજરાતી ના મળ્યો એનું ગૌરવ ?
@CRPaatil રામમંદિર નો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે ભગવાન રામની મરજીથી આવ્યો છે
બીજેપીને કંઈ લેવા દેવા નથી ખોટા કૂદી પડી જશ લેવાની જરૂર નથી
શ્રીરામની ઈચ્છાથી થયું છે તેમના આશીર્વાદથી થયું છે
ખોટા લોકો ભગવાનના નામે ચરી ખાવા જશ લેવા આવી ગયા છે
ભારતની સુપ્રિમ કોર્ટનો આભાર🙏🏻