@yogendrapr59345@VikashAnupam1@sanghaviharsh@narendramodi Homi Jehangir Bhabha –
इन्हें भारत के परमाणु कार्यक्रम का जनक कहा जाता है। इन्होंने Tata Institute of Fundamental Research की स्थापना की।
Sam Pitroda –
इन्होंने भारत में टेलीकॉम क्रांति लाने में बहुत बड़ा योगदान
@yogendrapr59345@VikashAnupam1@sanghaviharsh@narendramodi गुजरात के कुछ प्रसिद्ध वैज्ञानिकों के नाम और उनकी जानकार��:
Vikram Sarabhai –
इन्हें भारत के अंतरिक्ष कार्यक्रम का जनक माना जाता है। इन्होंने Indian Space Research Organisation (ISRO) की स्थापना में महत्वपूर्ण भूमिका निभाई।
@deep1972_ હિન્દુત્વ માટે ક્યાં પક્ષ ને સપોર્ટ કરવા નો કેમ કે ભાજપા તો અત્યારે ઈદ નિર્મિતે બે બે ગેસ ના બાટલા આપે છે તો એને સપોર્ટ આપવા નો કે નહિ! તારી જેવા દલાલો ના લીધે જનતા ને દરવખતે લાઈન માં ઉભું રેવાનો વારો આવે છે
@KanuOdedra33497@deepakrajani123 એક તો કોર્ટ નું સરકારી કર્મચારીઓના કિસ્સાઓમાં કોર્ટ નરમ વલણ હોય છે ને એમાં પણ સંસ્થા દ્વારા યોગ્ય પુરાવા પુર��� પાડવા માં આવતા નથી જેનો લાભ આ લાંચિયા લઇ જાય છે
@narendramodi@Bhupendrapbjp@sanghaviharsh@dgpgujarat આજના આ હોમગાર્ડ સ્થાપના દિવસ ના રોજ ગુજરાત ના તમામ હોમગાર્ડ વતી માનભેર અરજ કે હાલના મોંઘવારી ના દિવસો માં હોમગાર્ડ અન્ય સાથે ખંભે થી ખમ્ભો મિલ��વી ને ચાલી શકે એટલું માનદ વેતન વધારી આપશો
@surendranagarmc@SwachhBharatGov@swachhbharat@MoHUA_India@MoJSDDWS@CMOGujarat તમે જે અત્યારે સાફસફાઈ કરો છો એ સારી વાત છે પણ એ સમય અને પૈસા નો વેડફાળ છે કેમ કે જ્યાં સુધી રોડ તૂટેલા હશે એમાં થી સતત ધૂળ નીકળવાની અને ઉડવાની એટલે ગમે તેટલું સાફ રાખો એ બીજા દિવસે હતું ને એ થઈ જવા નું. જેટલા પૈસા સાફસફાઈ માં ખર્ચ કરો છો એ પણ બચી જાય
@ACBGujarat@sanghaviharsh@PIYUSH_270871@InfoGujarat તમારો એકજ ડિપાર્ટમેન્ટ ઉપર જનતા ને ભરોસો છે બાકી બધા ડીપાર્ટમેન્ટ પોતાની જવાબદારી થી ચુકી રહ્યા છે. ખરા અર્થ માં તમે ભરસ્તાચાર સામે લડો છો. સેલ્યુટ છે તમને