@irshadbanva007@SansuiOfficial@SansuiOfficial resolve this issue on priority. A TV failing repeatedly even after multiple panel replacements is not acceptable at all for a customer. This needs a permanent solution, not another temporary repair. Please take responsibility and do the right thing.
એલ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી ના પ્રિન્સિપાલ નો વિદ્યાર્થીઓ ને સપોર્ટ..🙏🔥
ટ્રસ્ટી ( મનીષ શાહ) પ્રિન્સિપાલ (શ્રીરાજ શાહ) નો ફોન નથી ઉપાડી રહ્યા અને વિધાર્થી ઓ અહીંયા ધરણા ધરીને બેઠા છે..🙏🔥🔥🔥🔥
@jitu_vaghani@CMOGuj@PMOIndia@Bhupendrapbjp
50% जीत थई गई छे आपड़ी
L J College of Pharmacy ના વિદ્યર્થીઓને લાયસન્સ/રજિસ્ટ્રેશન ના મળતાં ભારે હોબાળો..🔥🔥
૪૦૦-૫૦૦ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમ માં..🙏
સતત દોઢ વર્ષથી પરેશાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ.
@ABVPGujarat@PMOIndia@CMOGuj@jitu_vaghani#justice
કોલેજ ના મેનેજમેન્ટ ના લોકો ને ફી ઉઘરાણા કરવા સીવાય ની બાબત માં રસ નથી
કોઈ વિદ્યાર્થિ એ ફી ના ભરી હોય તો ક્લાસ ની બહાર બોલાવી ને પરિક્ષા માં નહિ બેસવા દેવાની ધમકી આપતા હતા અને હવે અત્યારે વિદ્યાર્થિયો સવાલ કરે છે ફાર્માસિસ્ટ ના લાઇસન્સ માટે તો કાઈ જવાબ દેવા તૈયર નથી
@NsuiBharwad
@jitu_vaghani
એસ.જી.હાઈવે પર આવેલ L.J કોલેજમાં વિદ્યાર્થીઓ પરેશાન
ફાર્મસીના વિદ્યાર્થીઓને લાયસન્સ ન અપાતા હોબાળો કર્યો
લાયસન્સ ન મળે તો કોઈ જગ્યા પર નોકરી નહી મળે અને મેડીકલ સ્ટોર પણ નહી ખોલી શકે
2 વર્ષથી વિદ્યાર્થીઓ ધક્કા ખાવા મજબૂર
L.J.ઈન્સટિટ્યુટ ઓફ ફાર્મસી કોલેજની મનમાની
LJIP was PCI approved until 2016,but even after 5 years today in 2021 students of 2016 batch is not getting their licence. Students of B.pharm were kept in dark.till now stud. r not getting anything except for new schemes, dates&court order.@ABVPGujarat@PharmacyGujarat@ljip
#GTU has applied #MeritBasedPromotion to the students who had to appear for remedial. So now students having over 10 backlogs get 8+ SPI and those from final year having 0 backlogs after giving their best have to appear for exams which we don’t know when? #ugc_release_guidelines