પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ/નિદર્શન બનાવી વધુને વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા રાજ્યપાલશ્રીનો અનુરોધ:
-
બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતોને માર્ગદર્શન અપાયુ:
તાપી જિલ્લામાં પસંદગીનો વાહન નંબર મેળવવા અંગે :
-
તાપી જિલ્લામાં મોટર-સાયકલ માટેના નંબર માટેની સીરીઝ GJ-26-AA તેમજ ફોર વ્હીલર માટે GJ-26-AB E-AUCTION માટે શરુ કરવામાં આવનાર છે. વાહન માલીકો તેમના વાહનો https://t.co/iDhYt8d95T પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે.
તાપીમાં સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ:
-
જીલ્લામાં કુલ ૩૧૯૪ સીકલ સેલ ડીસીસના દર્દી: દર્દીને આદિજાતી વિકાસ વિભાગ દ્રારા દર મહિને રૂ.૫૦૦/-ની સહાય આપવામાં આવે છે:
.......
કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લાનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન વ્યતિત કરે તેવી શુભકામનાઓ પાઠવી
બેંક ઓફ બરોડા વ્યારા દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માટે ભંડોળ એકત્ર કરીને રૂપિયા ૫૦૦૦૦/-નો ચેક જિલ્લા કલેકટર આર.જે.હાલાણીને સુરત રીજીયનના હેડ શ્રી વિનોદ કોઠારીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ વેળા વ્યારાના મેનેજર બી.આર.ચૌધરી, લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર વસંત વસાવા નજરે પડે છે.