ગુજરાતમાં ભાજપના 26 MP છે અને 100+ MLA છે. અત્યારે કોરોના મહામારી સમયમાં બધા જ ગાયબ છે.
તમારા વિસ્તારના MP જે MLA શું કરી રહ્યા છે?
#BJP_MP_MLA_Missing
.@ArvindKejriwal ने कुछ ग़लत नहीं किया। रोज़ हज़ारों लोग मर रहे हैं , देश को जानने का हक़ है कि मीटिंग में क्या हुआ ? फिर तो संसद से लाइव प्रसारण भी बंद हो जाना चाहिए। मोदी की नाराज़गी Expose हो जाने पर है , LIVE पर नहीं।
દેશમાં દિવસના જ્યારે 2.5 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
ગુજરાતમાં અને દેશભરમાં જ્યારે આરોગ્યતંત્ર નાકામ સાબિત થઈ રહ્યું છે.
એવા કપરા કાળમાં ગુજરાતની જનતાના વિશ્વાસથી ઉભા થયેલ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી માત્ર ચુંટણી જીતવા લાખોની ભીડ ભેગી કરે એ શરમજનક.
#जनता_त्रस्त_मोदी_मस्त