ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
i-Khedut સહિતની ઓનલાઈન કામગીરી માટે ટેકનિકલ સાધનો જરૂરી છે. પાણશીણા સેજામાં તા . લીંબડી કામગીરી દરમિયાન યોગ્ય computer અને internet supportની જરૂરિયાત રહે છે.
#GramsevakNyayLadat@divyabhaskar@VtvGujarati
🤝 ખેડૂતનું સમર્થન
ઢુવા ગામના ખેડૂત શ્રી લીલાજી સોમાજી ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
ઉપલેટા ગામના ખેડૂત શ્રી મનીષભાઈ બચુભાઈ વસોયા ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🌾 ખેડૂતની સાથે ગ્રામસેવક
વિભાપર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ સંઘાણી ગ્રામસેવકોની કામગીરી અને તેમની ન્યાયસંગત માંગણીઓ અંગે પોતાનો અભિપ્રાય આપી સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🌾 ખેડૂતની સાથે ગ્રામસેવક
નાની પાવડ ગામના ખેડૂત શ્રી રમેશભાઇ અરજણભાઇ મકવાણા ગ્રામસેવકોની કામગીરી અને તેમની ન્યાયસંગત માંગણીઓ અંગે પોતાનો અભિપ્રાય આપી સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🌾 ખેડૂતનો અવાજ
મહીસા ગામના ખેડૂત શ્રી ગોહેલ અશોકસિંહ તખતસિંહ ગ્રામસેવકોની કામગીરી અંગે પોતાનો અનુભવ જણાવી રહ્યા છે અને તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
ખેડૂતની વાત, ગ્રામસેવકના હક માટે
ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામના ખેડૂત શ્રી મુકેશભાઈ ગ્રામસેવકો સાથેના પોતાના અનુભવ સાથે તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
"ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને ગ્રામીણ વિકાસની મુખ્ય કડી આપણા ગ્રામસેવક મિત્રો છે. તેમને ઓનલાઇન કામગીરીમાં ટેકનિકલ કે સિસ્ટમ સંબંધી તકલીફો ન પડે તે જોવું અત્યંત જરૂરી છે."
#GramsevakNyayLadat@GujaratFirst@SandeshNews