૨૨/૧૧/૨૦૨૫એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બેઠકમાં નીતિ, સેવા અને વિકાસ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ.
ડિજિટલ સેવાઓ, ટેકનિકલ સુધારા અને ભવિષ્યની પહેલ અંગે સકારાત્મક સંવાદ. 🙌📈
માન. ચેરમેન શ્રી કિરીટ પટેલ સાહેબનું માર્ગદર્શન પ્રેરણાદાયક. 🙏
#JunagadhJillaSahakariBankLtd
✨ Wishing You a Joyful Bhai Dooj! ✨
On this special day, we celebrate love, trust, and protection that strengthen bonds. To our valued customers, your faith inspires us to serve you better every day. 🙏Wishing you happiness, prosperity, and togetherness. 🌟💼
#BhaiDooj2025
✨Happy New Year!✨
Wishing you a year full of joy 🎉, peace ☮️, good health, and prosperity. The Junagadh Jilla Sahakari Bank Ltd. is grateful for your trust and support 🙏. We will always be here to help you achieve your financial dreams 💼💡.
#HappyNewYear
✨ Happy Dhanteras ✨
The Junagadh Jilla Sahakari Bank Ltd. wishes all our valued customers prosperity, happiness, and success on this auspicious occasion. 🪔
May Goddess Lakshmi bless your home with wealth and good fortune. 🌟
#HappyDhanteras#TheJunagadhJillaSahakariBankLtd
✨🌸 શુભ નવરાત્રિ 🌸✨
On this auspicious occasion of Navratri, we extend our warmest wishes to our valued customers. May Maa Durga bless you with prosperity, happiness, and success. 🙏
-Junagadh Jilla Sahakari Bank Ltd.
#HappyNavratri#JunagadhJillaSahakariBankLtd#coopsyear
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે. ઘાયલ લોકો માટે ઈશ્વર પાસે પ્રાર્થના કે તેઓ વહેલી તકે સાજા થાય.
માનનીય ચેરમેન સર, @Kiritbhai_Patel સાહેબ
તમારું નેતૃત્વ માત્ર પદ નહીં પણ વિચાર છે આપના દિગ્દર્શનમાં જુનાગઢ જીલ્લા સહકારી બેંક સહકારના પાવન પંથમાં નવી ઊંચાઈઓ સર કરી છે.
ભગવાન આપને દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સર્વસંપત્તિથી સંપન્ન રાખે આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!
સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વ��્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે.
આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક @JDCCBank દ્વારા વડાલ ગામ ખાતે આયોજીત "સહકાર થી સમૃદ્ધિ" કાર્યક્રમ માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.
નમસ્કાર,
આવનારી તારીખ :- ૦૪/૦૫/૨૦૨૫ ને રવિવાર ના રોજ આંતરર��ષ્ટ્રીય સહકાર વર્ષ ની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
સ્થળ : માર્કેટિંગ યાર્ડ ભેંસાણ
સમય :- સવાર ના ૯:૩૦ કલાકે.
રાખવામાં આવેલ છે જેમાં પધારવા આપને આમંત્રણ આપવામાં આવેલ છે. : @Kiritbhai_Patel
માનનીય ચેરમેન સર, @Kiritbhai_Patel સાહેબ
તમારું નેતૃત્વ માત્ર પદ નહીં પણ વિચાર છે આપના દિગ્દર્શનમાં જુનાગઢ જીલ્લા સહકારી બેંક સહકારના પાવન પંથમાં નવી ઊંચાઈઓ સર કરી છે.
ભગવાન આપને દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સર્વસંપત્તિથી સંપન્ન રાખે આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!
"શુભ લાભ પાંચમ"
સર્વે લોકોને લાભ પાંચમના પાવન પર્વ નિમિત્તે કાર્યોમાં નિરંતર સફળતા મળે અને તેની સાથે આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે લાભ પાંચમની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
#labhpancham
નૂતન વર્ષાભિનંદન... 🎊
આજથી શરૂ થઇ રહેલ નૂતન વર્ષ આપ સૌના માટે સુખદાયી, ફળદાયી અને મંગલકારી નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.
શ્રી કિરીટ પટેલ ( @Kiritbhai_Patel )
ચેરમેનશ્રી - ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી.