ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર તાલુકા મંડળ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય " વૈકુંઠ ૨ " ના શુભારંભ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
નૂતન કા���્યાલય માટે ૩૫-ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @AlpeshThakor_ ને અભિનંદન પાઠવીને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શુભકામનાઓ પાઠવી.
ભારતીય જનતા પાર્ટી ગાંધી��ગર તાલુકા મંડળ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના મારા જનસંપર્ક કાર્યાલય ‘વૈકુંઠ 2’નો શુભારંભ કાર્યક્રમ પ.પૂ.મહંત શ્રી રામસ્વરૂપપુરીજી મહારાજના આશીર્વચન સાથે માન. મંત્રી શ્રી @irushikeshpatel જી અને માન. ગૃહરાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે સાંસદ શ્રી @hasmukhpatelmp જી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.++
અખંડ ભારત માટે આઝાદી બાદ પોતાનું ���જવાડું સૌપ્રથમ આપનાર પ્રજા વત્સલ નેક નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્��કુમાર સિંહજી ગોહિલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે રાંદેસણ ખાતે ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજ સિંહજી ગોહિલ સાથે ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા..
'मैं ऐसे धर्म को मानता हूं, जो स्वतंत्रता समानता और भाईचारा सिखाता है.'
- चन्द्रशेखर आजाद
भारत माता के वीर सपूत एवँ भारतीय स्वतंत्रता संग्राम के निर्भिक क्रांतिकारी चन्द्रशेखर आज़ाद जी की पुण्यतिथि पर उनको कोटि कोटि प्रणाम।
#ChandrashekharAzad
મિત ના ઈલાજ માટે 50/100/200/300/500/1000
Phone Pay Google Pay: 9624056038
આપ સર્વે ની આર્થિક મદદથી મિત રોહિતજી ઠાકોર ની તબિયતમાં સારો સુધારો આવ્યો છે હજુ પણ મ���ત ને મહેસાણા ની વાઈબ્રન્ટ હોસ્પિટલમાં ICU માં દાખલ છે હજુ પણ આપ સર્વેની મદદની જરૂર છે તો મદદ કરવા આપ સર્વે ને વિનંતી
@indSupremeCourt@rashtrapatibhvn@ADevvrat
સર,
આજ માધ્યમ થી ૨૦૨૧થી રજૂઆત કરી રહ્યો છું તેમજ બીજા લોકો થકી ગુજરાત હાઇકોર્ટે મા��� પણ કોટૅ કેસ ચાલી રહ્યો છે.
પણ અનુભવે સમજાયું કે આપણા દેશમાં બધું જ જેમકે કોટૅ,સરકારી અધિકારીઓ, સરકાર, પોલીસ, પ્રીન્ટ, વિડિયો મીડીયા બધું જ વેચાય છે