એલાવ બાઘેશ્ર્વર બાબા રાજકોટમાં આવ્યાં છે તો પેલું ગાંધીનગર વાળું 10000 કરોડનું ગૌચર કૌભાંડ ના પૈસા ક્યાં અને કોને કોને સગેવગે કર્યા છે તે પણ પુછી લેજો પાછાં ગાય માતાનાં વોટ અને આશિર્વાદ બન્ને મળશે.!
ભક્તો ને જપનામ જપનામ 🙏
બાકી બધાને જય શ્રી રામ 🙏
જબરૂ કહેવાય હવે તો મોદી સરકાર ના નેતૃત્વ માં સરકારી બાબુ ઓ ને પણ મોઘવારી નડવા લાગી😂😂😂🤔🤔
નઈ @SidDholakia@RonakABPAsmita
પેલો ખાજપ વાળો ક્યાં ગયો જે કહેતો હતો કે મોઘવારી અને બેરોજગારી છેજ નઈ એવું કહેવા વાળો??🤔🤔🤔