શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામના આચાર્ય પ.પૂ.ધ.ધુ.1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
ભગવાન સ્વામિનારાયણ આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પણ કરે તેવી પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ...
@Vadtal_mandir
माननीय केन्द्रीय कैबिनेट मंत्री श्रीमती निर्मला सीतारमण जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं..💐
प्रभु श्रीराम जी से प्रार्थना है कि आप दीर्घायु हों और सदैव स्वस्थ एवं प्रसन्न रहें..🙏
@nsitharaman#HappyBirthday
भारत रत्न, पूर्व प्रधानमंत्री एवं राष्ट्रऋषि श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन एवं भावपूर्ण श्रद्धांजलि। 🙏
राष्ट्रसेवा, सुशासन और राष्ट्रहित के प्रति उनका समर्पण सदैव देशवासियों को प्रेरणा देता रहेगा। 🇮🇳
अटल जी अमर रहें।
#सुशासन_दिवस
#अटल_बिहारी_वाजपेयी
#श्रद्धांजलि
#jahanvivyasbjp
Millions of salute on the death anniversary of Bharatiya Janata Party founder, inspiration for crores of workers, fierce speaker and former prime minister Bharat Ratna Shrine Atal Bihari Vajpayeeji.
#BJPGovernment
🇮🇳 80वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ! 🇮🇳
आजादी वीरों के बलिदान की अमूल्य विरासत है।
आइए, उनके सपनों का सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत बनाने का संकल्प लें।
तिरंगा हमारी शान, भारत हमारी पहचान।
🇮🇳 जय हिन्द! वंदे मातरम्! 🇮🇳
યુવા શક્તિના કંઠે ગુંજે - વંદે માતરમ્ 🇮🇳
સમગ્ર દેશમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે કર્ણાવતી મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચાના 'વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન'નો પ્રારંભ કરાવ્યો.
'વંદે માતરમ્'ના રાષ્ટ્રભાવથી પ્રેરિત થઈ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રનિષ્ઠા અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો આ સંકલ્પ છે.