@Gyasuddin_INC સ્થાનિક લોકો ને ખબર છે કે એ લોકો જ્યાં બેસે છે તે જગ્યા ગેર કાયદેસર રીતે બેસે છે તો બેસવાનું બંધ કરાવો અને સ્થાનિક લોકો માટે રસ્તો ખુલ્લો કરવો તો પોલીસ તો શુ બીજા કોઈ પણ પૈસા માંગવા નહિ આવે ભાઈ.અને ગંદકી પણ બહુ છે ત્યાં તમારું કામ છે તો સાફ કરાવવાનું કામ કરો તો વધારે સારુ ભાઈ .
दुखद समाचार. देश की विख्यात सितार वादक, पंडित विश्व मोहन जी की बड़ी बहन और जयपुर की बेटी मंजू नंदन मेहता का आज आकस्मिक स्वर्गवास हो गया l अत्यंत ह्रदय विदारक घटना. सम्पूर्ण संगीत जगत स्तब्ध है l ॐ शांति 🙏🙏🙏🙏🙏
@irushikeshpatel@Bhupendrapbjp પેન્શન ની જૂની યોજના પણ લાગુ કરી દો અને રહેમ રાહ પણ ચાલુ કરી દો તો બીજા પણ ગણા કર્મચારી ખુશ થઈ જશે.
અને ફીક્સ પે ની પ્રથા પણ બંધ કરી દો.. તો આવનાર ભરતી ના કર્મચારી પણ ખુશ થઈ ને વોટ આપશે 🤝