મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી 🙏🏻
ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું.
પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ અને તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ.
Grateful for the love and support from everyone. Instead of hoardings and banners, let’s share our joy through social service and bring light to those in need.
Had a very good and detailed conversation with my friend President Putin. I thanked him for sharing the latest developments on Ukraine. We also reviewed the progress in our bilateral agenda, and reaffirmed our commitment to further deepen the India-Russia Special and Privileged Strategic Partnership. I look forward to hosting President Putin in India later this year.
@KremlinRussia_E
@Apnagar2@Zee24Kalak નીલકંઠ મહારાજ માણસ હતો ભગવાન નતો તો શંકર ભગવાન ને માણસને પૂજતા કેવી રીતે બતાવી શકાય ....
આવા નીલકંઠ તો કેટલા આવશે ને જશે પણ ભગવાન ના તોલે કોઈ નઈ આવે