માનનીય IGP સાહેબ, પંચમહાલ–ગોધરા રેન્જમાંથી ભાવનગર રેન્જમાં બદલી થતા તેમની માનસન્માન સાથે વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગની કેટલીક યાદગાર ક્ષણોના ફોટા અને વિડિઓઝ. 🙏📸
બાતમી આધારે ધાનપુર પો.સ્ટે. વિસ્તારના વાકોટા ગામેથી રોડ પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પતરાના ટીન બીયર કુલ નંગ-૫૫૨ કિ.રૂ.૧,૦૪,૩૨૮/- નો પ્રોહી મુદ્દામાલ તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ અપાચે મો.સા. રજી.નં.GJ.20.BK.7809 કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા પલ્સર મો.સા. રજી.નં.GJ.01.LR.7122 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૪,૩૨૮/- નો પ્રોહી મુદ્દામાલ શોધી કાઢતી ધાનપુર પોલીસ.@sanghaviharsh@dgpgujarat@panch_range@GujaratPolice
દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગેડી ત્રણ રસ્તેથી સાગરામ ગામ તરફના રસ્તેથી બોલેરો મેક્સી ટ્રક ગાડીમાંથી પર પ્રાંતિય ઇંગ્લીશ દારૂ તથા બિયરની બોટલ નંગ-૨૮૮૦ કિ.રૂ.૬,૪૨,૨૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૪,૪૨,૨૪૦/- નો મુદ્દામાલ ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@panch_range
Gujarat Police has vigorously started checking all accused of last 30 years who were involved in anti national activities. Instructions have been issued that this checking should be completed in the next 100 hours by all Police Stations.
@GujaratPolice remains ever vigilant to safeguard our country from anti national elements.