ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરો.. આ મુદ્દો હવે દિલ્હીમાં પણ ગુંજશે..1 ઓક્ટોબરે દિલ્હીમાં યોજનારી શંખનાદ રેલીમાં ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે. જૂની પેન્શન યોજના ના અમલ માટે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે સંમેલન.. ગુજરાતના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ની સાથે ફિક્સ પે નાબૂદની માગણી પણ પ્રચંડ બનાવશે
" રમશે ગુજરાત, જીતશે ગુજરાત "
ખેલ મહાકુંભ 2.0 નું રજિસ્ટ્રેશન થઈ ગયું છે શરૂ તો ભાગ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરો.
ઓનલાઈન રજિસ્ટ્રેશન અને વધુ વિગતો માટે નીચે આપેલી વેબસાઈટ પર ક્લિક કરો :
🔗: https://t.co/SK1qZbQQjr
ફિક્સ પગારના કેસમાં ૧૨ વર્ષ થી તારીખ ઉપર તારીખ પડતી આવી છે આજે ૧૨ તારીખે કેસની સુનાવણી છે ત્યારે આજે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લાખો ફિક્સ પગારના કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આજે આવી જાય અને એક ખૂબ મોટી સમસ્યાનું નિવારણ થાય.
#Remove_Fix_Pay_Gujarat
🤞🙏
@pbhushan1
The 🇮🇳 #Archery Squad is on a roll with back to back wins at the #WorldUniversityGames💯
The Women's Recurve Team won🥉 as they defeated 🇫🇷 5-4. The team comprised of @kheloindia Athletes Sangeeta andTanisha along with Reeta.
Well done girls 🥳 Many congratulations on the 🥉👏