In view of the prevailing #Covid19 situation, have decided to write to PM @NarendraModi ji to request him to review UGC’s decision on holding mandatory examinations for exit classes. We cannot risk the health of our students and, therefore, a pragmatic approach must be adopted.
ગુજરાત સરકારને કઈ દેખાતું નથી કે શું? આટલા દિવસ થી વિદ્યાર્થીઓ મદદ માગી રહ્યા છે પણ ના શિક્ષણમંત્રી, ના મુખ્યમંત્રી કોઈ વિદ્યાર્થીઓ ના હિત મા એક શબ્દ બોલવા તૈયાર નથી .વિદ્યાર્થીઓના મન ની વાત સાંભળો અને કંઇક પગલાં લો. @imBhupendrasinh@GTUoffice@tv9gujarati@GSTV@News18Guj