Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
JAMKANDORANA POLICE STATION RR
@JKPolice_RR
જામકંડોરણા પોલીસ સ્ટેશન - રાજકોટ ગ્રામ્ય પોલીસ - સેવા • સુરક્ષા • શાંતિ
Joined November 2024
9
Following
15
Followers
1.1K
Posts
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
4 days ago
ધોરાજી તાલુકાના ભુતવડ ગામના પાટીયા પાસે ભક્તિ પેટ્રોલ પંપમાં થયેલ, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી, ચાર આરોપીઓને કિ.રૂ. ૧,૨૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
See More
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
2 days ago
" નશામુક્ત ગુજરાત , સુરક્ષિત ભવિષ્ય " Join the Drug Awareness Reel & Short Film Making Competition – 2026
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
about 15 hours ago
" રાજકોટ–અમદાવાદમાં કોલ સેન્ટરો મારફતે ખેડૂતોને ફસાવી જમીન પડાવી લેતી ટોળકીનો પર્દાફાશ! " સઘન તપાસ હાથ ધરી , આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
See More
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
7 days ago
જુગાર રમતા ૧૯ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી, જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શાપર (વેરાવળ) પોલીસ.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
7 days ago
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી, ૦૨ આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગોંડલ તાલુકા પોલીસ
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
6 days ago
અપહરણના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને બિહાર રાજ્યના જીમુઇ જીલ્લા ખાતેથી પકડી પાડતી શાપર(વે.) પોલીસ
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
5 days ago
સજા સાથે સુધારાની તક.. એ જ સાચી પોલીસિંગ! 👮♂️🤝રાજકોટ ગ્રામ્ય પોલીસે યોગ્ય પ્રક્રિયા બાદ કુલ 11 સુધરેલા લોકોના નામ હિસ્ટ્રીશીટરમાંથી દૂર કર્યા. તેઓને મળી સન્માનભર્યા નવા જીવનની ખુશી.
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
See More
SPRajkotRural's tweet video.
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
4 days ago
ગાંજાના જથ્થા સાથે આરોપી રફીકશા ભીખુશા સરવદીને પકડી,કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
4 days ago
નાર્કોટિક ડ્રગ્સની જંજાળમાંથી મુક્તિ મેળવવા માટે આજે જ આગળ વધો. મદદ અને માર્ગદર્શન માટે ગુજરાત પોલીસની એન્ટી ડ્રગ હેલ્પલાઇન 1908 પર સંપર્ક કરો.
#RajkotRuralPolice
#SayNoToDrugs
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
SPRajkotRural's tweet video.
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
11 days ago
રાવકી ગામે બે માસ પુર્વે થયેલ મર્ડરવાળી જગ્યામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામનુ ડીમોલેશનની કાર્યવાહી કરતી લોધીકા પોલીસ.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
11 days ago
ચારેક વર્ષની બાળકી રડતી હાલતમાં બિન વારસી મળી આવતા, ગણતરીની કલાકોમાં પરિવાર સાથે સુઃખદ મિલન કરાવતી મેટોડા GIDC પોલીસ.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
10 days ago
ગોંડલ તથા ભરૂડી ગામ ખાતે મંદીરમાં થયેલ ચોરી ગુન્હાનો ભેદ ઉકેલી, રાજસ્થાનની ગરાસીયા ગેંગના ત્રણ આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
See More
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
9 days ago
G.R.D. જવાનોએ કેબલ વાયરની ચોરી કરનાર ચોરોને સતર્કતા અને હિંમત દાખવી પકડી પાડેલ. જે પ્રશંસનીય કામગીરી બદલ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર દ્વારા G.R.D. જવાનોને સન્માનિત કરવામાં આવ્યા.
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
See More
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
9 days ago
ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨,૬૪૦ સહિત કિં.રૂ. ૭,૭૬,૦૦૦/- ના કુલ મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
9 days ago
નાસતા - ફરતા આરોપી એભલ બાબુભાઇ વાઘેલાને સુલતાનપુર બસ સ્ટેશન પાસેથી પકડી પાડતી એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
8 days ago
ઉપલેટા પો.સ્ટે. વિસ્તારના કોલકી ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
8 days ago
દેરડી કુંભાજી ગામ ખાતેથી ત્રણ આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી, કાયદેસરની કાર્યવાહી કરતી સુલતાનપુર પોલીસ
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
7 days ago
નાસતા-ફરતા આરોપી સાહિલ દિલીપભાઇ તન્નાને ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસેથી પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
7 days ago
ઘરની સફાઇ જેટલી જ મહત્વની છે ડિજિટલ સફાઇ ! સાયબર જોખમથી બચો, મોબાઇલમાંથી બિનજરૂરી એપ દુર કરો.
#RajkotRuralPolice
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@inforajkotgog
@vijaygurjar_ips
JKPolice_RR
retweeted
Rajkot Rural Police
@SPRajkotRural
13 days ago
શ્રમ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, કારખાનેદારને ધમકાવી,રૂપિયા પડાવવાના ગુન્હામાં આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ. "સાવચેત રહો,સુરક્ષિત રહો"
@CMOGuj
@Harsh_Office
@sanghaviharsh
@dgpgujarat
@DIGPRajkotRange
@GujaratPolice
@CollectorRjt
@vijaygurjar_ips
See More
SPRajkotRural's tweet video.
Last Seen Users on Sotwe
⚜️TS Kim Wagner⚜️
Seen from
Egypt
DARK ROOM
Seen from
Vietnam
skemsjeme
Seen from
Turkey
可爱兔🐰
daddyybison
Seen from
India
苦逼学牲党
George SRT
Seen from
United States
LOVE JAV MATURE
Seen from
Turkey
👑Nae
Seen from
Turkey
의천
Seen from
Korea
Trends for you
1
Madonna
Under 10K tweets
2
Cowboys
Under 10K tweets
3
RIP PAC
Under 10K tweets
4
Broncos
Under 10K tweets
5
Raiders
Under 10K tweets
6
Bo Nix
Under 10K tweets
7
George Michael
Under 10K tweets
8
Saints
Under 10K tweets
9
Schotty
Under 10K tweets
10
Surtain
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.7M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.4M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90M followers
10
Taylor Swift
@taylorswift13
83.9M followers
11
Lady Gaga
@ladygaga
75.4M followers
12
Virat Kohli
@imvkohli
73.4M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.4M followers
16
Bill Gates
@billgates
65.2M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫