राष्ट्र सेवा में समर्पित राष्ट्रीय स्वयंसेवक संघ के चतुर्थ सरसंघचालक परम श्रद्धेय प्रो. राजेन्द्र सिंह 'रज्जू भैया' जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
माननीय राष्ट्रपति श्रीमती द्रोपदी मुर्मू जी द्वारा राज्यसभा सदस्य मनोनीत किए जाने वरिष्ठ विधिज्ञ श्री उज्वलजी निकम, पूर्व विदेश सचिव श्री हर्षवर्धन श्रृंगला, वरिष्ठ इतिहासकार पद्मश्री डॉ. मीनाक्षी जैन जी एवं आरएसएस प्रचारक श्री सी. सदानंदन मास्टर जी को हार्दिक बधाई व सफल कार्यकाल की शुभकामनाएँ।
जीवन का प्रत्येक क्षण, तन, मन और धन का राष्ट्र को सर्वस्व अर्पण कर मां भारती की सेवा करने वाले चतुर्थ परम पुज्य सरसंघचालक, महान चिन्तक, तपस्वी और राष्ट्रसेवी, निष्काम कर्मयोगी श्रद्धेय प्रो.राजेन्द्र सिंह रज्जू भैया जी की पुण्यतिथि पर कोटि - कोटि नमन...!!
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત હિંડોળા મહોત્સવના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી હિંડોળાના દિવ્ય દર્શન કરી આનંદ થયો.
આ પ્રસંગે ૧૦૨મી રવિસભામાં વક્તાશ્રી પરમ પૂજ્ય સદ્ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના સત્સંગનો લાભ લીધો તેમજ ચેરમેનશ્રી વડતાલધામ પરમ પૂજ્ય શા. શ્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારીશ્રી વડતાલધામ પરમ પૂજ્ય શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી અને પરમ પૂજ્ય નૌત્તમ સ્વામીજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
भगवान शिव वैराग्य के कमल को विकसित करने वाले और पाप और अज्ञान के अंधकार को मिटाने वाले सूर्य हैं। उनकी कृपा से ही भक्ति की प्राप्ति होती है।
ज्ञान-भक्ति-वैराग्य के दाता शिव कल्याण स्वरूप हैं...!!
॥ सत्यम-शिवम्-सुंदरम् ॥
॥हर हर महादेव॥
"એક રાષ્ટ્ર, એક ચૂંટણી" એ માત્ર સંકલ્પ નહીં, દેશના લોકતંત્રને મજબૂતી આપતી સશક્ત દિશા છે. 🇮🇳
આજરોજ 104-ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્યશ્રી @sejalrpandyamla ની આગેવાનીમાં લોક જાગૃતિના હેતુથી "પ્રબુદ્ધ નાગરિક સંમેલન" યોજાયું; જેમાં પ્રવક્તા
તરીકે પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી @arjunmodhwadia એ પ્રતિભાશાળી નાગરિકો સાથે વિચારવિમર્શ કર્યો.
આ સંકલ્પ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના વિકસિત ભારત @ 2047ના દૃષ્ટિકોણને સમર્થન આપે છે – જ્યાં સમસ્ત દેશ એકસાથે મતદાન દ્વારા વધુ સુદૃઢ, સમર્થ અને સ્થિર શાસન તરફ આગળ વધશે.
"એક રાષ્ટ્ર, એક ચૂંટણી" થી
➤ વારંવારની ચૂંટણીથી થતો વિલંબ અને ખર્ચ બચશે.
➤ નીતિગત સતતતા અને શાસનવ્યવસ્થા વધુ પ્રભાવશાળી બનશે.
➤ દેશના આર્થિક સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બનશે.
➤ આ દ્રઢ નિર્ણય ભારતીય લોકશાહીને વધુ સુવ્યવસ્થિત બનાવશે.
આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
#OneNationOneElection
#Bhavnagar
सशक्त युवा, समर्थ भारत!
आज प्रधानमंत्री श्री @NarendraModi जी ने #RozgarMela के अंतर्गत 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र वितरित किए। इस कार्यक्रम में मुझे भी अहमदाबाद से जुड़ने का अवसर मिला।
मोदी जी के नेतृत्व में सरकार युवाओं को स्वावलंबी बनाने और रोज़गार उत्सर्जन के लिए विभिन्न कार्य कर रही है। हाल ही में लाई गई ELI योजना इस दिशा में एक बड़ा कदम है।
मोदी सरकार ने शिक्षा को सिर्फ किताबों तक सीमित नहीं रखा, बल्कि उसे आत्म-साक्षात्कार, आत्मविश्वास और भविष्य की तैयारी से जोड़ा है, इसी सोच का नतीजा है #TALASH.
देखें… 🔽
With Modi government completing 11 years, Union Home Minister Amit Shah highlights reforms, rebuts claims of bias in tax devolution to the South, outlines BJP’s electoral strategy, and insists Special Intensive Revision will do good. Read.
https://t.co/knoabZlH65
એક સ્વસ્થ ભારતના નિર્માણ તરફ આગળ વધીએ! 🚴♂️ ગાંધીનગરમાં 13 જુલાઈ, 2025 રવિવારના રોજ #SundaysOnCycle રેલીમાં મારી સાથે જોડાઓ. આપણે સાથે મળીને સાઈકલિંગને પ્રોત્સાહન આપીશું.