આજે 26-02-2019 ના સમગ્ર ભારત દેશ માં કમલ દીપાવલી તરીકે ઉજવી રહ્યા છ, આપના વીર દ્વારા 200-300 આતંકી નો વધ કરવા માં આવ્યો છે ત્યારે વર્ધમાનનગર પંચાયત તથા ગ્રામ રહેવાસીઓ સાથે મળી ને દીપાવલી સમાન ફટાકડા ફોડી ને દીપ જલાવી ને ઉજવવા માં આવ્યું @narendramodi
30-12-2018 ના દિવસે વર્ધમાનનગર ગ્રામપંચાયત નું ઉદ્ધગાટન પૂજ્ય અચલગાછાદિપતિ આચાર્ય શ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા પાવન પગલાં થિ કરવા માં આવ્યું માજી રાજ્ય મંત્રી શ્રી તારાચંદ છેડા,ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સરપંચ શ્રી જ્યોતિબેન અને સર્વે સભ્યો દ્વારા દીપ પ્રાગટય કરવા માં આવ્યું