Heartbreaking wait continues for Prithvi Shaw 💔💔
What are you doing BCCI @BCCI Management & Hardik Pandya @hardikpandya7
Just destroy talented cricketers..
Need to take care of them.
Abomination
Nonsense 😡
#PrithviShaw
સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થયા. આ નિમિત્તે અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે.
જેમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનારનું સન્માન થઈ રહ્યું છે. જેમાં અમારા સેવા કાર્યોને "ધર્મજીવન અમૃત કુંભ" થી પુરસ્કૃત કરવામાં આવ્યા.
આભાર ગુરુકુળ..
મચ્છુ ડેમ હોય કે આ પુલ.. ઈ તો ખાલી વાત છે,
મોરબી, તું ધ્યાન રાખ, તારે પાણીથી જ ઘાત છે.
આજે શબ્દો શોધવા અઘરાં છે કારણકે આપણે ખાલી શાબ્દિક આશ્વાસન અને શ્રધ્ધાંજલિઓ જ આપી શકીએ. જેના ગયેલાં છે ખબર નહીં એમના એ ઘા કેમ રુઝાશે ? ઘણી વાર ભગવાનની પરીક્ષાઓ સરળ નથી હોતી.
🙏🏻💐 ૐ શાંતિ 💐🙏🏻
Gautam Gambhir said - "For me, Suryakumar Yadav's today innings against South Africa is the best T20 innings that has been played by an Indian in the history." (To Star Sports)