આવતીકાલથી શરૂ થતી #પોલીસ_શારીરિક_કસોટી ની સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ. 💐💐💐
પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરજો.🏃🧘💁
_ મગજ શાંત રાખજો
_ વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરજો
_ કોઈ પ્રકારના ઘર્ષણ માં ના ઉતારશો
_ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખશો
@Hasmukhpatelips સાહેબ શ્રી,
ગ્રામસેવક માં ST કેટેગરી માં લઘુતમ લાયકી ધોરણ ઘટાડીને 301 સીટ માંથી 114 નું લિસ્ટ gpssb દ્વારા આપેલ હતું, જેમાં જીલ્લા માં ગેરહાજર, રાજીનામુ etc જેવી ખાલી પડતી જગ્યા વધુ હોવાથી પહેલા જિલ્લા માંથી માહિતી મગાવશો જેથી st કેટેગેરી ના ઉમેદવારો ને સરખો ન્યાય મળે 🙏
@Hasmukhpatelips તમે અમારી જોડે ન્યાય કર્યો એ નહીં ખબર પણ સ્પષ્ટ જણાવવા માટે આભાર સર..🙏 તમે આમાં ચોખ્ખું કીધું હતું બી.ટેક નું બાકી જગ્યા પર અસર ના થાય....
@Hasmukhpatelips સાહેબ શ્રી ,
ગ્રામસેવકમાં એસ.ટી. કેટેગરી સેકંડ લિસ્ટમાં 114 સીટને ઓર્ડર આપેલ તેમાં જિલ્લામાં ગેરહાજર અને એબસેન્ટ તેમજ અગાઉ 183 સીટમાં જિલ્લામાં ગેરહાજર પ્લસ રાજીનામા અને ઓફિસિયલ સીટ ખાલી એમ કરીને ટોટલ સીટનું સેકંડ વેટિંગ લિસ્ટ ક્યાં સુધીમાં આપસો જેની માહિતી આપવા નમ્ર વિનંતી
@Hasmukhpatelips સાહેબશ્રી,
પંચાયત ની અલગ અલગ કેડર નું સેકંડ વેટિંગ લિસ્ટ આવી ગયેલ છે પરંતુ ગ્રામસેવક નું સેકંડ વેટિંગ લિસ્ટ હજી સુધી આવેલ નથી, જેની માહિતી આપસો સર આભાર
@Hasmukhpatelips સાહેબશ્રી,
પંચાયત ની અલગ અલગ કેડર નું સેકંડ વેટિંગ લિસ્ટ આવી ગયેલ છે પરંતુ ગ્રામસેવક નું સેકંડ વેટિંગ લિસ્ટ હજી સુધી આવેલ નથી, જેની માહિતી આપસો સર આભાર🙏
@Hasmukhpatelips સાહેબશ્રી,
ગ્રામસેવક માં ST કેટેગરીની બાકી રહેલી ખાલી જગ્યાનું તેમજ જિલ્લા માં ગેરહાજર થયેલ એમ કુલ મળીને 2nd વેટીંગ લીસ્ટ બહાર પાડશો આવી આશા રાખીએ છીએ.
@Hasmukhpatelips આદરણીય સાહેબશ્રી, માહિતી આપવા બદલ આપનો આભાર🙏🏻🙏🏻આશા રાખીએ કે જલ્દી જ આ કાર્ય હાથ ધરાશે અને ગ્રામસેવક જેવી ભરતી આવ્યી તેનો ઘણો સમય થઇ ગીયો છે માટે ગ્રામસેવકમાં અજુ પણ st કેટીગરીની સીટો જે કંઈ ખાલી જગ્યાઓ છે તે જગ્યા ભરવામાં આવે સર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻