Fair & transparent work by establishment branch supported by ITIs made transfer of 1165 SI's possible in 2 days.
New recruits to get detail order in next week.
Request all to work with a sense of purpose to improve job prospects of our students.
#GoodGovernance is transparent
#4200_ItiGradepay
ITI સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ ...Satyamev Jayate ..
@Nitinbhai_Patel@CMOGuj
#4200_ItiGradepay
Q: Why Gujarat ITI Instructor want 4200 grade pay?
A-(6):In Gujarat teachers who teach 9th, 10th & 11th standard student is only teach them but in ITI Instructor teach them and as well as practically make skilled them.
@vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ?
ગાંધીજી ના 3 વાંદરા જેવું જ છે , પણ સરકાર માં અર્થ અલગ છે
આઈ.ટી.આઈ. ગુજરાત ના કર્મચારીઓ માટે
ન્યાય બાબતે મૌન
કર્મચારીઓ ના પોકાર સામે કાનબંધી
આંદોલન અને અન્યાય સામે આંખબંધી
#4200_ItiGradepay@ITI_UNION