@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયામાં તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.ઉમેદવારોના હિતમાં અને આ પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જવા માટે, વિનંતી છે કે વહેલી તકે ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવે. આભાર @ArvindVora20
@GPSC_OFFICIAL@Hasmukhpatelips@GPSC_OFFICIAL 17.05
2026 ના રોજ યોજાનારી પરીક્ષામાં 3 પરીક્ષા 108,123,126/2025-26 નું પેપર એક જ દિવસે છે અને કોલ લેટર ત્રણેય ના અલગ અલગ કાઢતા પરીક્ષા કેન્દ્ર અલગ અલગ છે એક જ સમયે. Self declaration આપેલ હોવા છતાં, આવું કેમ બને? શું આ ક્ષતિ છે GPSC ની? પ્રકાશ પાડો
🚨 CCE ભરતી અપડેટ | 5700+ જગ્યાઓ
ગૌણ સેવા દ્વારા 5700+ જગ્યાઓ માટે જાહેરાત અને
📅 15 માર્ચ પરીક્ષા તારીખ જાહેર કરાઈ હતી,
પરંતુ થોડા સમય બાદ જાહેરાત પાછી ખેંચવામાં આવી.
⏳ આગામી 48 થી 72 કલાકમાં ફરીથી જાહેરાત જાહેર થવાની શક્યતા
📌 અપડેટ વહેલી આવે તો 48 કલાક ની અંદર પણ આવી શકે છે
👉 તૈયારી ચાલુ રાખો 🔥
જાહેરાત ફરી આવવાની પ્રક્રિયા ચાલુ છે.
@Hasmukhpatelips First GPSC needs to build trust by conducting exams fairly and without any rigging. Right now GPSC is performing worse than ever સૌ પ્રથમ GPSC એ પરીક્ષાઓ નિષ્પક્ષ અને કોઈપણ પ્રકારની ગોટાળા વગર યોજીને વિશ્વાસ બનાવવાની જરૂર છે હાલમાં GPSC પહેલા કરતાં વધુ ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે
@Hasmukhpatelips Sir GS syllabus is good for candidates preparing for Non- Tech exams but what about the candidates from tech background like Engg, medical, para-M etc. For them this huge syllabus is additional burden Bec they don't have any advantages to study that much sy in therir mains exams
માનનીય સાહેબ શ્રી, @Hasmukhpatelips GPSC જાહેર થયેલી ભરતી જાહેરાત ક્રમાંક 79/2024-25 કે જે મદદનીશ પર્યાવર ઇજનેર, વર્ગ -2 ની GPCB ની પોસ્ટ છે. આ ભરતીમાં મિકેનિકલ સંવર્ગના વિદ્યાર્થીઓને લાયક ગણેલા નથી. આ જ પોસ્ટ પર થતી ભરતીમાં બીજા રાજ્યો જેવા કે ...
માનનીય સાહેબ શ્રી, @GPCB_HO
GPSC જાહેર થયેલી ભરતી જાહેરાત ક્રમાંક 79/2024-25 કે જે મદદનીશ પર્યાવર ઇજનેર, વર્ગ -2 ની GPCB ની પોસ્ટ છે. આ ભરતીમાં મિકેનિકલ સંવર્ગના વિદ્યાર્થીઓને લાયક ગણેલા નથી. આ જ પોસ્ટ પર થતી ભરતીમાં બીજા રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, તમિલનાડું અને તેલંગાણા...
હિમાચલ પ્રદેશ, તમિલનાડું અને તેલંગાણા દ્વારા કરાયેલી ભરતીમાં મિકેનિકલ સંવર્ગના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવેલા છે. તો આપશ્રી ને નમ્ર વિનંતી કે આ વાતને ધ્યાને લઈને મિકેનિકલ સંવર્ગના વિદ્યાર્થીઓને પણ આ ભરતીમાં લાયક ગણવામાં આવે એવા પગલાં લેશોજી. @GPSC_OFFICIAL
@GPSC_OFFICIAL Good going Gpsc ....after one month of syllabus release you realise a change is needed... Plz don't change again just before the day of the exams.😇😇