Minors driving on public roads is a serious offense Under Section 199A of the MVA @GRSAofficial@GujaratPolice with such blatant disregard for the law, how do you expect to achieve the 2030 safety targets? Enforcement is clearly missing where it matters most
અમુક ચોક્કસ પ્રકારના સમાજના પિતા પોતાના નાના ટાબરિયાઓને રસ્તા પર ગાડી આપતા પહેલા આવી રીતે પ્રેક્ટિસ કરાવતા હોય છે, અને એ જ ટાબરિયાઓ અસલ ગાડીઓમા કાળા કાચ લગાવીને, નંબરપ્લેટ વિના આખા શહેર માં તાંડવ કરતા ફરે છે, અને શહેરની @AhmedabadPolice મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહે છે.
@GPSC_OFFICIAL જા.ક્ર. 52/202425 મા વિલંબને કારણે ઉમેદવારો અત્યંત માનસિક તણાવ અને હતાશા અનુભવી રહ્યા છે.અનિશ્ચિતતાના વાતાવરણમાં ઉમેદવારોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે.હવે કોઈ પણ પ્રક્રિયા બાકી રહેતી નથી તો પરિણામ વહેલી તકે જાહેર કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે.@ArvindVora20
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયા તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.વિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે. આભાર
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયા તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.વિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે. આભાર @ArvindVora20
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયા તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.વિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે. આભાર @ArvindVora20
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયા તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.વિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે. આભાર
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયા તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.વિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે. આભાર
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયા તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છેવિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે. આભાર
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયામાં તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.વિનંતી છે કે વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે.
@GPSC_OFFICIAL તાજેતરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકલવામાં આવતા ઈમેઈલમાં તમામ ઉમેદવારોના ઈમેઈલ આઈડી એકબીજાને દેખાય છે. આ ગંભીર ડેટા પ્રાઈવસી અને સુરક્ષાનો મુદ્દો છે. કૃપા કરીને BCC (Blind Carbon Copy) નો ઉપયોગ કરો જેથી ઉમેદવારોની પ્રાઈવસી જળવાઈ.આભાર
@GPSC_OFFICIAL તાજેતરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકલવામાં આવતા ઈમેઈલમાં તમામ ઉમેદવારોના ઈમેઈલ આઈડી એકબીજાને દેખાય છે. આ ગંભીર ડેટા પ્રાઈવસી અને સુરક્ષાનો મુદ્દો છે. કૃપા કરીને BCC (Blind Carbon Copy) નો ઉપયોગ કરો જેથી ઉમેદવારોની પ્રાઈવસી જળવાય.આભાર.
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રકિ્રયામાં તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.ઉમેદવારોના હિતમાં અને આ પ્રકિ્રયાને પૂર્ણતા તરફ લઈ જવા માટે, વિનંતી છે કે વહેલી તકે ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવે. આભાર @ArvindVora20
@GPSC_OFFICIAL Adv. 52/2024-25 સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 માટે આપેલ opt-out માટે નો સમયગાળો પૂર્ણ થઈ ગયેલ છે . હવે આખરી પરિણામ જલ્દી આપવા માટે વિનંતી.
@GPSC_OFFICIAL જા.ક્ર.52/202425 AIMV ભરતી પ્રક્રિયામાં તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે માત્ર અંતિમ પરિણામ બાકી છે.ઉમેદવારોના હિતમાં અને આ પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જવા માટે, વિનંતી છે કે વહેલી તકે ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવે. આભાર @ArvindVora20
માર્ગ અકસ્માત પછીની ક્ષણો જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત સર્જી શકે છે.
જાણો એક માર્ગ અકસ્માત પીડિતની વાત જેમને સમયસર PM-RAHAT યોજના હેઠળ કેશલેસ સારવારનો લાભ મળ્યો.
અકસ્માત સમયે યોગ્ય સારવાર માટે પૈસા અવરોધ ન બને, તે માટે PM-RAHAT યોજના મહત્વપૂર્ણ સહારો બની રહી છે.
જો તમે કોઈ માર્ગ અકસ્માતના સાક્ષી બનો તો ગભરાશો નહીં. માર્ગ અકસ્માત પીડિતને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવામાં મદદ કરો. આ મદદ તમને બિનજરૂરી કાનૂની પૂછપરછથી રક્ષણ આપશે અને સરકાર તરફથી 'રાહ-વીર' તરીકે આપ સન્માન તેમજ રોકડ પુરસ્પાકારને પાત્ર થશો.
PM-RAHAT તેમજ માર્ગ સલામતીની અપડેટ્સ માટે જોડાયેલા રહો @grsaofficial સાથે
#PMRahatYojana #CashlessTreatment #RahVeer #EmergencyCare #GRSAupdates
@CMOGuj@sanghaviharsh@pravinmalibjp@hareets@HealthDeptGuj@MORTHIndia@SSAIndia@cotgujarat@InfoGujarat@cotgujarat
વિધાર્થીઓને સુરક્ષિત પહોંચાડવા એ જ સાચી ફરજ.
🚌 Drive Safe, Drive Responsibly
[school bus safety, school transport safety, student safety, child safety, bus driver responsibility, school bus driver]
#DriveSafeForStudents#RoadSafetyAwareness#SchoolSafety#StudentSafety
#GRSAupdates